________________
जीवमुद्दिश्य सप्तभङ्गीविचारः
६३ ऽभेदत्वेनाभेदं पश्यतीत्यर्थस्तदाऽनयोर्द्वयोर्युगपद्-दर्शनस्य यो विषयस्तं यः सकृदेवोच्चरितः सन् मुख्यवृत्त्या ख्यापयति तादृशः कोऽपि शब्दो न वर्तते कोशादिषु, न च नूतनं कञ्चिच्छब्दविशेष सङ्केतयितुं पार्यत इति स्यादवक्तव्य एवेति तृतीयो भङ्ग एव शरणमिति स्थितम् ।
प्रस्तुतायाः सदसत्त्वसप्तभङ्ग्यास्तृतीये भङ्गेऽप्येवमेव ज्ञेयम् । स्वद्रव्यादिग्राहको नयो मुख्यवृत्त्याऽस्तित्वमेव जानाति । परद्रव्यादिग्राहको नयो मुख्यवृत्त्या नास्तित्वमेव जानाति । अतो द्वयोरपि नययोर्युगपदर्पणायां क्रियमाणायां स्यादवाच्य एवेति तृतीयो भङ्ग एव શરમ્ !
अथान्यथाप्येतन्निश्चीयते । तथाहि-यदा जीवमुद्दिश्य सप्तभङ्गी યુગપદ્ જોઈ રહ્યા હોય.. એટલે કે પર્યાયાર્થિકનય ભેદત્પન ભેદને જોઈ રહ્યો છે. દ્રવ્યાર્થિકનય અભેદત્વેન અભેદને જોઈ રહ્યો છે. આ બન્નેના યુગપદ્ દર્શનના વિષયને જે એક જ વાર બોલવા માત્રથી મુખ્યવૃત્તિએ - શક્તિસંબંધથી જણાવી દઈ શકે એવો કોઈ શબ્દ છે નહીં કે નવો કલ્પી શકાતો (સંકેતિત કરી શકાતો) નથી. માટે જવાબમાં ચાવાળે પર્વ....એમ જ કહેવાનું રહે છે.
આવું જ પ્રસ્તુતમાં સત્ત્વ-અસત્તની સપ્તભંગીના ત્રીજા ભંગ માટે પણ જાણવું. સ્વદ્રવ્યાદિગ્રાહકનય મુખ્યરૂપે અસ્તિત્વને જ જુએ છે, નાસ્તિત્વને નહીં. અને પરદ્રવ્યાદિગ્રાહકના મુખ્યરૂપે નાસ્તિત્વને જ જુએ છે, અસ્તિત્વને નહીં. તેથી બન્ને નયની એક સાથે અર્પણ કરવામાં આવે ત્યારે ઉપર ભેદ-અભેદની વાત કરી એમ ચાવવી પર્વ એમ જ કહેવાનું રહે છે.
બીજી રીતે પણ આ વાતનો નિશ્ચય થાય છે તે હવે વિચારીએ. જ્યારે જીવ અંગે સપ્તભંગી પ્રવર્તે છે ત્યારે ગતિ-ઈન્દ્રિય-કાય વગેરે કે ગુણસ્થાનક વગેરે અંશોને અપેક્ષીને અસ્તિત્વ વગેરે વિચારવાના હોય છે. જેમકે – શુક્રનો વિચાર કરવો છે. તો દેવત્વ-પંચેન્દ્રિયત્ન વગેરે “સ્વધર્મ છે, મનુષ્યત્વચઉરિન્દ્રિયત્ન વગેરે પરધર્મ છે. તેથી શક્ર દેવ છે? એવા પ્રશ્નના જવાબમાં રચવ એમ પ્રથમભંગ આવે છે. શુક્ર મનુષ્ય છે? વગેરે પ્રશ્નના જવાબમાં યાત્રિીફ્લેવ એવો બીજોભંગ મળે છે. શક્ર ચઉરિન્દ્રિયદેવ છે? આવો પ્રશ્ન હોય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org