________________
श्रीसप्तभङ्गीविंशिका-११ • पुष्पदन्ततुल्यो यदि कश्चिच्छब्दविशेषः सङ्केत्यते, तदा स शक्तिसम्बन्धेनैव, युगपदेव भेदमभेदञ्चोपस्थापयति, किन्त्वेके नैव शक्तिसम्बन्धेन । ततश्च स भेदाभेदोभयत्वेनैव तद्वयमुपस्थापयति, न तु भेदं भेदत्वेनाभेदं चाभेदत्वेनेति । ।
• अभेदस्य मुख्यवृत्त्या पर्यायार्थिकनयस्याप्रसिद्धत्वाद् भेदस्य च मुख्यवृत्त्या द्रव्यार्थिकनयस्याप्रसिद्धत्वाद् भेदाभेदोभयत्वं द्वयोरपि नययोरप्रसिद्धमेव । ततश्चैतौ द्वौ नयौ तदुभयत्वेन धर्मेण न कस्याप्युपस्थितिं मन्येते । अतो भेदाभेदोभयत्वेन भेदस्य योपस्थितिः सा न पर्यायार्थिकनयरूपा, या चाभेदस्योपस्थितिः सा न द्रव्यार्थिकनयरूपेति निश्चीयते ।
इत्थञ्चैतन्निश्चीयते यद्-द्वयोरपि नययोर्यदा युगपदर्पणा क्रियते, द्वावपि नयौ स्वस्वदृष्ट्या द्रव्य-गुण-पर्यायाणां मिथः सम्बन्धं पश्यत इत्यर्थो यद्वा पर्यायनयो भेदत्वेन भेदं पश्यति, द्रव्यनयो
-
• પુષ્પદંત જેવો કોઈ શબ્દ કલ્પવામાં આવે તો એ શક્તિથી એક જ વારમાં ભેદ અને અભેદ બન્નેને મુખ્યરૂપે જણાવી શકે છે. પણ એ એક જ શક્તિથી જણાવી શકે છે ને તેથી ભેદવેન કે અભેદત્યેન નહીં, પણ ભેદ-અભેદઉભયત્વેન જ જણાવી શકે છે.
• मेह-
स मयत्व... मावो उत्मयत्व धर्म पर्यायार्थि भने દ્રવ્યાર્થિક. બન્ને નયને અપ્રસિદ્ધ છે, કારણકે બન્નેને ક્રમશઃ અભેદ અને ભેદ મુખ્યવૃત્તિએ ઉપસ્થિત થવા અપ્રસિદ્ધ છે. એટલે આવા ઉભયત્વધર્મથી આ બે નય કોઈ જ પદાર્થની ઉપસ્થિતિ માની શકતા નથી. અર્થાત્ આવા ઉભયત્વધર્મથી ઉપસ્થિત થનાર ભેદ-અભેદ આ બે નયના વિષયભૂત હોતા નથી. આ બે નય તો એવા છે કે પર્યાયાર્થિકનય ભેદ–ન ભેદને જ ને દ્રવ્યાર્થિકનય અભેદત્વેન અભેદને જ મુખ્યવૃત્તિએ પોતાના વિષય માને છે.
• भेटले, पन्ने नयनी में साथे भरी ४२म आये... અર્થાત્ બન્ને નય પોતપોતાની દૃષ્ટિએ દ્રવ્ય-ગુણ-પર્યાય વચ્ચેના સંબંધને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org