________________
श्रीसप्तभङ्गीविंशिका
बोधः स न द्रव्यार्थिकनयात्मक इति सिद्धम् ।
___एवञ्च सङ्केतितेन तेन शब्देन भेदस्याभेदस्य च योपस्थितिः स्यान्न सा पर्यायार्थिक-द्रव्यार्थिकनयरूपेति सिद्धम् । अयमत्रोपનિષદૂતા સાર:
• પર્યાયાર્થિનો પુરાવૃત્ય મેવ જ્ઞાનાતિ (જળવૃજ્યાડમેમપિ)..
__• द्रव्यार्थिकनयो मुख्यवृत्त्याऽभेदमेव जानाति (गौणवृत्त्या મેમ)...
જ પડે છે કે જે ધર્મ અપ્રસિદ્ધ હોય તેનાથી કોઈપણ પદાર્થનું જ્ઞાન થઈ શકતું નથી. એટલે, પર્યાયાર્થિકનયને ભેદ-અભેદ ઉભયત્વ જ અપ્રસિદ્ધ હોવાથી જે કાંઈ એ ધર્મને આગળ કરીને ઉપસ્થિત કરવાનું હોય એ એના વિષયરૂપ હોય શકે જ નહીં, એ સ્પષ્ટ છે. માટે ‘ગ' શબ્દથી ભેદ-અભેદઉભયત્વેન જે ભેદ ઉપસ્થિત થશે એ પર્યાયાર્થિકનયના વિષયભૂત નહીં હોય, એ નિઃશંક છે. એ જ રીતે “' શબ્દથી ભેદઅભેદ ઉભયત્વેન જે અભેદ ઉપસ્થિત થશે એ પણ દ્રવ્યાર્થિકનયના વિષયભૂત નહીં હોય. કારણકે દ્રવ્યાર્થિકનયનો ભેદ' એ મુખ્યરૂપે વિષયભૂત જ ન હોવાથી ઉભયત્વ એને અપ્રસિદ્ધ છે.
આમ નિશ્ચિત થયું કે કોઈ એક શબ્દનો ભેદ-અભેદ બન્નેમાં સંકેત કરવામાં આવે તો એનાથી ભેદ-અભેદ... બન્ને ઉપસ્થિત થઈ શકશે.. પણ પર્યાયાર્થિકનય અને દ્રવ્યાર્થિકનયના વિષયભૂત જે ભેદ અને અભેદ છે એ એનાથી ઉપસ્થિત થઈ શકતા નથી. એ ભેદ અને અભેદ તો ભેદત્વેન અને અભેદત્વેન જે ઉપસ્થિત થતા હોય એ જ સંભવી શકે. અર્થાત્ અલગ-અલગ શક્તિથી જે ઉપસ્થિત થતા હોય તે જ સંભવી શકે..
આ બધી ચર્ચાનો ટૂંક સાર આવો છે -
• પર્યાયાર્થિકનય મુખ્યરૂપે ભેદને જોનાર છે-ભેદને ઉપસ્થિત થતો માનનાર છે (ગૌણરૂપે અભેદને પણ માન્ય કરે.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org