________________
श्रीसप्तभङ्गीविंशिका - ११
भेदोभयत्वेनैव तदुपस्थापकत्वं सम्भवेदिति । सम्भवतु तत् को दोषः, सकृ देवोच्चरित एक एव शब्दो युगपदेव भेदमभेदञ्च बोधयत्विति याऽस्मदपेक्षा सा तु पूर्यत एवेति चेत् ? सत्यं, तादृश्यपेक्षा तु पूर्यत एव, किन्तु भेदाभेदोभयत्वेन भेदस्योपस्थिते: पर्यायार्थिकनयदृष्टित्वाभावोऽभेदस्य चोपस्थितेर्द्रव्यार्थिकनयदृष्टित्वाभाव एवात्र दोषः । ननु शक्तिसम्बन्धेन भेदस्य यो बोधः स न पर्यायार्थिकनयरूपोऽभेदस्य च यो बोधः स न द्रव्यार्थिकनयरूप इत्येतदत्यसमञ्जसमिति चेत् ? धीरो भव, असामञ्जस्यलेशस्याप्यत्राभावात् । तथाहि-पर्यायार्थिकनयो भेदं यज्जानाति तद् भेदत्वेनैव, तूभयत्वेनापि । अयमाशयः पर्यायार्थिकनयोऽभेदं मुख्यवृत्त्या नैव जानाति । ततश्च स भेदाभेदोभयं तदुभयत्वञ्च नैव जानाति, अन्यथा पटमजानानोऽपि घटपटोभयं तदुभयत्वञ्च जानीयाद् । ततश्च पर्यायार्थिकनयो भेदाभेदोभयत्वेन न कञ्चिदपि पदार्थं ज्ञातुं समर्थः,
न
५८
શકાતું નથી. તેથી) ભેદ-અભેદઉભયત્વેન બન્નેને ઉપસ્થિત ક૨શે એમ માનવું પડે છે.
શંકા- તો ઉભયત્વેન બન્નેને ઉપસ્થિત કરે છે.. એમ માની લ્યો ને? એક શબ્દ મુખ્યવૃત્તિએ (=શક્તિ સંબંધથી) બન્નેને એક સાથે ઉપસ્થિત કરે... એવી આપણી જે અપેક્ષા છે, તે તો પરિપૂર્ણ થઈ જ જાય છે ને?
સમાધાન- હા, એ પિરપૂર્ણ થાય છે, પણ તો પછી ઉપસ્થિત થયેલા ભેદ અને અભેદ પર્યાયાર્થિક અને દ્રવ્યાર્થિકનયના વિષયરૂપ રહેતા નથી. આશય એ છે કે પર્યાયાર્થિકનય તો ભેદત્વેન જ ભેદને જુએ છે, પણ ઉભયત્વેન નહીં, અર્થાત્ ભેદ પર્યાયાર્થિકનયનો વિષય જે છે તે ભેદત્યેન છે... પણ ઉભયત્વેન નહીં... તે પણ એટલા માટે કે પર્યાયાર્થિકનયની દૃષ્ટિથી મુખ્યરૂપે અભેદ ક્યારેય જણાતો જ નથી, તો ભેદ-અભેદ ઉભયત્વ પણ જણાઈ શકતું નથી...અને જો એ જણાઈ શકતું નથી તો એને આગળ કરીને કોઈ જ પદાર્થ ઉપસ્થિત થઈ શકે નહીં, જેમકે જે વ્યક્તિ ઘડામાં રહેલા મૃન્મયત્વને જાણી શકે છે, પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org