________________
विशिष्टं शुद्धान्....न्यायोऽपि न श्रेयान्
३९
त्वमनिच्छताऽपि मन्तव्यमेव स्यादिति स्यान्नास्त्येवेति द्वितीयो भङ्गो न कथमपि समुचितत्वमञ्चतीति ।
नन्वस्तु तर्हि स्यादस्त्येवेति प्रथमो भङ्ग एवात्र श्रेयान्, विशिष्टं शुद्धान्नातिरिच्यत इति न्यायाच्चतुष्कोणाकारविशिष्टमृन्मयत्वस्य शुद्धमृन्मयत्वानतिरिक्तत्वात्, शुद्धमृन्मयत्वस्य च घटे सत्त्वादिति चेत् ? तनुं भयोरपि 'स्व'रूपत्वेन निश्चयापत्तिः । तथाहि पूर्व वृत्तमृन्मयो घटोऽस्ति न वेति प्रश्ने स्यादस्त्येवेति श्रुत्वा वृत्तत्वं मृन्मयत्वञ्चेत्युभयमपि धर्मं 'स्व'रूपत्वेन निश्चितवतः श्रोतुरधुना चतुष्कोणमृन्मयो घटोऽस्ति न वेति प्रश्ने स्यादस्त्येवेत्यस्यैवाविशेषेण श्रवणे चतुष्कोणत्वस्य मृन्मयत्वस्य चेत्युभयस्यापि स्वरूपत्वेनैव निश्चय इत्यत्र न शङ्कालेशोऽपि । तस्य च निश्चयस्य भ्रमात्मकत्वेऽपि न शङ्कालेशोऽपि मृन्मयत्वस्य स्वरूपत्वेऽपि चतुष्कोणत्वस्यातथात्वादिति ।
વિનિગમકાભાવ હોવાથી ક્યાં તો બન્નેને ‘સ્વ’રૂપ માનવા પડે ને ક્યાં તો બંનેને ‘પર’રૂપ માનવા પડે જે બન્ને ગલત છે.
शंका- स्यान्नास्त्येव ४वाज जराजर नथी, खे तो समभय छे... પણ સ્થાવર્ત્યત્ર એવો જ જવાબ આપી દેવામાં આવે તો? આશય એ છે } नैयायिडे खेड नियम मानेसो छे. विशिष्टं शुद्धान्नातिरिच्यते ... વિશિષ્ટપદાર્થ (=વિશેષણયુક્ત વિશેષ્ય) શુદ્ધ (=વિશેષણરહિત માત્ર વિશેષ્ય) પદાર્થથી ભિન્ન હોતો નથી. (જેમકે-તર્જની આંગળી પર લાલ પટ્ટી લગાવવામાં આવે તો લાલપટ્ટીવાળી તર્જની આંગળી(વિશિષ્ટ) થાય. પણ એટલા માત્રથી એ કાંઈ તર્જની આંગળી મટીને અલગ થઈ જતી નથી.) એટલે પ્રસ્તુતમાં ચતુષ્કોણાકારવિશિષ્ટમૃત્મયત્વ એ મૃત્મયત્વ કરતાં કાંઈ અલગ નથી... અને મૃત્મયત્વ તો અધિકૃત ઘડામાં છે જ. માટે સ્વાસ્યેવ એવો જ જવાબ આપી દઈએ તો?
સમાધાન- તો પણ ઘણા પ્રશ્નો નિર્માણ થશે... વૃત્તાકારવિશિષ્ટ भृन्मय घट छे? खावा प्रश्नना ४वाजमा स्यादस्त्येव उहेवाये... ने ત્યારે વૃત્તાકાર અને મૃત્મયત્વ બન્ને ‘સ્વ’રૂપે સમજાયેલા... એટલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org