________________
श्रीसप्तभङ्गीविंशिका-८
स्यान्नास्त्येवेत्युत्तरं श्रुत्वाऽधिकृते घटे चतुष्कोणाकारोऽपि नास्ति मृन्मयत्वमपि नास्तीत्येव निश्चयः स्याद्यस्य भ्रमत्वं निर्विवादमेव, चतुष्कोणाकारस्य घटेऽसत्त्वेऽपि मृन्मयत्वस्य सत्त्वात् ।
चतुष्कोणसुवर्णमयो घटोऽस्ति न वेति प्रश्ने कथितं स्यान्नास्त्येवेत्युतरं श्रुत्वा चतुष्कोणाकारं सुवर्णमयत्वं चेत्युभयमपि धर्मं 'पर' रूपत्वेन निश्चितवतः श्रोतुश्चतुष्कोणमृन्मयो घटोऽस्ति न वेति प्रश्नेऽविशेषेण कथितं स्यान्नास्त्येवेत्युत्तरमेव श्रुत्वाऽप्यत्रक एव धर्मः ' पर 'रूपं तदन्यस्तु 'स्व' रूपमेवेति निश्चयः कथमुदयमासादयेत् ? यथाकथञ्चित्तदुदयेऽपि विनिगमकाभावाद् द्वयोर्धर्मयोर्मध्ये को घटस्य 'स्व'रूपं कश्च 'पर'रूपमिति विवेकोऽपि कथमुदयमासादयेत् ? ततश्च विनिगमकाभावाद् द्वयोरेव 'स्व'रूपत्वं द्वयोरेव वा 'पर' रूप
३८
ચતુષ્કોણાકાર અને સુવર્ણમયત્વ.... આ બન્ને રહ્યા નથી... આ બન્ને એના માટે ‘પર’રૂપ છે આવો નિર્ણય આ શ્રોતાએ કરેલો હતો. એટલે હવે, ચતુષ્કોણાકારવિશિષ્ટ મૃન્મય ઘડો છે? આવા પ્રશ્નના ઉત્તરમાં પણ જો મ્યાન્નાસ્યેવ સાંભળવા મળે તો એને, અધિકૃત ઘડામાં ચતુષ્કોણાકાર અને મૃત્મયત્વ આ બન્ને નથી...આ બન્ને એના માટે ‘પર’રૂપ છે... એવી જ પ્રતીતિ થાય, જે ખોટી હોવી સ્પષ્ટ છે, કારણકે મૃત્મયત્વ તો ‘સ્વ’રૂપ છે.
ચોરસસુવર્ણમય ઘડો છે? આવા પ્રશ્નના ઉત્તર તરીકે કહેવાયેલ સ્યાશાસ્ત્યવ એવા જવાબને સાંભળીને ચોરસાકાર ને સુવર્ણમયત્વ... બંનેને ‘પર’રૂપ તરીકે સમજનાર શ્રોતાને, ‘ચોરસમૃન્મય ઘડો છે?’ એવા પ્રશ્નના ઉત્તરમાં પણ અન્ય્નાધિકપણે સમાન રીતે યાત્રાસ્યેવ એમ સાંભળવા મળે, ને છતાં, અહીં બેમાંથી એક જ ‘પર’રૂપ છે, બીજું ‘સ્વ’રૂપ જ છે... આવું શ્રોતાને જાણવા મળી જાય એવું માનવામાં કોઈ પ્રમાણ નથી. વળી કદાચ એ જાણવા મળી જાય તો પણ કોઈ વિનિગમક (=ચોક્કસ નિર્ણય કરાવી આપનાર દલીલ) ન હોવાથી કયું ‘સ્વ’રૂપ? ને કયું ‘પર’રૂપ? એ પણ શી રીતે ખબર પડે? એટલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org