________________
श्रीसप्तभङ्गीविंशिका - ९
बलादापतितम् । किञ्च यदि शक्त्या नैकस्यापि बोधस्तर्हि 'शक्तयैकस्य बोधो लक्षणया चान्यस्ये 'ति तवाभिप्रायस्यैव निर्मूलं विनष्टत्वात् स्यादवाच्य एवेत्येव वरमिति ।
४६
अथ मुख्यस्य मुख्यवृत्त्या गौणस्य च गौणवृत्त्या बोध इत्येवं गौणमुख्यभाव एवात्र विनिगमको भविष्यतीति चेत् ? सत्यं, किन्तु गौणमुख्य भावस्यैवात्राभावाद्विनिगमकाभावः, स्व-स्वस्थानेऽस्तित्वनास्तित्वयोर्यद्वा स्व- परपर्याययोर्द्वयोरेव मुख्यत्वात् । नन्वस्तु तर्हि स्वपरभावोऽत्र विनिगमकः । ततश्च 'स्व' पर्यायस्य शक्तया 'पर' - पर्यायस्य च लक्षणया बोधो भविष्यतीति चेत् ? न, स्व-परविभागस्य बोधाभावादेव विनिगमकाभावस्य तदवस्थत्वात् । अयमाशय: - अधिकृतस्य घटस्य कः स्वपर्यायः ? कश्च परपर्यायः ? इति प्रश्नकारो नैव जानाति । यदि जानाति तर्हि प्रश्नस्यानुत्थानमेव, घटो मृन्मयोऽस्तीति ज्ञाने सति घटो मृन्मयो न वेति प्रश्नस्यानवकाशात् ।
શંકા- જે મુખ્ય હોય તે શક્તિથી જણાય અને ગૌણ હોય તે લક્ષણાથી જણાય આવો વિનિગમક માનીએ તો?
समाधान- स्व-स्वस्थाने 'स्व' ने 'पर' जन्ने मुख्य ४ छे. से બેમાં ગૌણ-મુખ્યભાવ છે નહીં. માટે વિનિગમકાભાવ તદવસ્થ જ છે. શંકા- જે ‘સ્વ'પર્યાય હોય અને શક્તિથી જાણવાનો અને જે ‘પર' પર્યાય હોય એને લક્ષણાથી જાણવાનો...આમ લેવામાં શું વાંધો छे ?
समाधान- अधिकृत घडासंगे 'स्व' पर्याय शुं छे ? ने 'पर' पर्याय શું છે? એ પ્રશ્નકર્તાને ખબર જ નથી.. જો એ ખબર હોય તો તો પ્રશ્ન ઊઠે જ શી રીતે? આશય એ છે કે ‘અધિકૃત ઘડો મૃન્મય છે' આવું જો ખબર જહોય, તો ‘અધિકૃત ઘડો મૃન્મય છે કે નહીં?’ એવો પ્રશ્ન ઊઠે જ નહીં એ સ્પષ્ટ છે. એમ અધિકૃતઘડા માટે ચોરસાકાર એ ‘પર’પર્યાય છે. અર્થાત્ ‘એ ચોરસ નથી' આમ પણ જો ખબર હોય તો ‘એ ચોરસ છે કે નહીં?’ એવો કે ‘એ ચોરસમૃન્મય છે?” એવો પ્રશ્ન ઊઠે જ નહીં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org