________________
'हार शब्दावचारणा
अयमन्त्राशयः - यथा सूर्यशब्दः सूर्यत्वेन सूर्यं बोधयति, चन्द्रशब्दश्चन्द्रत्वेन चन्द्रं बोधयति तथा पुष्पदन्तशब्दः सूर्यं चन्द्रं च यद्बोधयति तत्केन धर्मेण ? सूर्यत्वेन वा चन्द्रत्वेन वाऽन्येन वा केनचिद्धर्मेणेति निश्चेतव्यम् । कथं तन्निश्चेतव्यम् ? इत्थम्-ये शक्तिसम्बन्धेनाने कानर्थान् बोधयन्ति ते नानार्थाः शब्दाः प्रथमं विचार्यते, यथा हरिशब्दः । स कृष्णत्वेन कृष्णं बोधयति, इन्द्रत्वेन चेन्द्रम् । अत्र कृष्णश्चेन्द्रश्चेत्येतौ द्वावपि शक्यार्थावेव न त्वेकः शक्यार्थस्तदन्यस्तु लक्ष्यार्थ इति कः शक्यार्थः कस्तु लक्ष्यार्थ इत्यत्र विनिगमकाभावादुभयस्यापि शक्यार्थत्वस्यावश्यं स्वीकर्तव्यत्वात् । अथ कस्मिंश्चित्प्रस्ताव उच्चरितो हरिशब्दः कृष्णस्येन्द्रस्य चेति द्वयोरपि शक्यार्थत्वेऽपि प्रस्तावमनुसृत्यान्यतरमेव बोधयति न तु द्वयमपि । ततश्च हरिशब्दस्य कृष्णस्येन्द्रस्य च बोधने या शक्तिः सा नैकैवापि तु पृथक्पृथक् द्वे एव । तयोश्च या शक्तिः सक्रिया भवेत् तच्छक्यार्थ उपस्थीयेत, या तु प्रस्तावात्मकोत्तेजकाभावात् सुषुप्तैवावतिष्ठेत न तच्छक्यार्थ उपस्थीयेतेति । नन्वेकयैव शक्तया हरिशब्दो द्वयमपि
५३
આશય એ છે કે જેમ ‘સૂર્ય' શબ્દ સૂર્યત્વેન (=સૂર્યત્વ ધર્મને નજરમાં રાખીને) સૂર્યને જણાવે છે, ‘ચન્દ્ર' શબ્દ ચન્દ્રત્વેન ચન્દ્રને જણાવે છે. એમ ‘પુષ્પદંત’ શબ્દ સૂર્ય-ચન્દ્રને જે જણાવે છે તે કયા ધર્મને નજ૨માં राजीने ४शावे छे? सूर्यत्वेन ? यन्द्रत्वेन ? 3 अर्ध अन्यधर्मत्वेन ?
શંકા- આ નિર્ણય શી રીતે થઈ શકે?
સમાધાન- અનેક અર્થમાં જેની શક્તિ હોય એવા અન્ય શબ્દોનો પ્રથમ વિચાર કરીએ. જેમકે ‘હરિ' શબ્દ. એ કૃષ્ણત્વેન કૃષ્ણને જણાવે છે ને ઇન્દ્રવેન ઇન્દ્રને જણાવે છે.. આ બન્ને શક્તિથી જ મળતા અર્થો છે (અર્થાત્ શક્યાર્થ જ છે), પણ એક શક્યાર્થ છે ને બીજો લક્ષ્યાર્થ છે એવું નથી. તે પણ એટલા માટે કે જો એવું હોય તો કોને શક્યાર્થ માનવો ને કોને લક્ષ્યાર્થ માનવો એમાં કોઈ વિનિગમક નથી. હવે, કોઈક પ્રસ્તાવમાં જ્યારે ‘હરિ' શબ્દ બોલાય છે ત્યારે, કૃષ્ણ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org