________________
श्रीसप्तभङ्गीविंशिका-११ बोधयतु, लाघवात्, न तु पृथग्भूताभ्यां द्वाभ्यां शक्तिभ्यां, गौरवादिति चेत् ? न, तदा सकृदेवोच्चरितेनापि हरिशब्देन द्वयोरप्युपस्थितिप्रसङ्गात् । अयमाशयः-जात्याकृतिविशिष्टव्यक्तौ घटादिपदानां शक्तिरिति नैयायिकानां मतम् । सा चैकैव शक्तिः । अत एकेनैवोच्चरितेन घटशब्देन जात्यादीनां सर्वासामुपस्थितिर्भवत्येव । कदाचिज्जातेः, कदाचिदाकृतेः, कदाचित्तु व्यक्तेरेवोपस्थितिरित्येवं तु न कदाचिदपि भवति । ततश्च यदि हरिशब्द एकयैव शक्तया द्वयमपि बोधयेत्तदैकेनापि हरिशब्देन द्वयोरप्युपस्थितिर्भवेदेव, न च भवति । ततो हरिशब्दस्य नैका शक्तिरपि तु भिन्नैव ।
अधुना पुष्पदन्तशब्दं विचारयामः । तस्य शब्दस्य श्रवणेन सूर्यस्य चन्द्रस्येत्युभयोरप्युपस्थितिर्भवति । अतस्तस्योभयोरपि शक्तिवर्तत एव । परन्तु यदि सा शक्तिः हरिशब्दशक्तिवत्पृथक् पृथगेव
ઇન્દ્ર. એ બન્ને એના શક્યાર્થ હોવા છતાં પ્રસ્તાવને અનુસરીને એ ક્યાં તો કૃષ્ણને જણાવશે ને ક્યાં તો ઇન્દ્રને જણાવશે. પણ એકવાર બોલાયેલો “હરિ' શબ્દ આ બન્નેને જણાવતો નથી. એટલે જણાય છે કે હરિ' શબ્દની કૃષ્ણને અને ઇન્દ્રને જણાવવાની જે શક્તિ છે તે અલગઅલગ છે. બન્ને સ્વતંત્ર છે. (જો એક જ શક્તિ હોય, તો બન્ને એક સાથે જણાઈ જ જાય. એક જણાય ને એક ન જણાય એવું ન બને.. જેમ તૈયાયિક “ઘટ' શબ્દની શક્તિ જાતિ, આકૃતિ વિશિષ્ટ વ્યક્તિમાં માની છે, પણ એ એક જ શક્તિ માની છે તો, “ઘટ’ શબ્દ બોલવાથી આ બધું જ ઉપસ્થિત થઈ જાય છે, એક થાય ને એક ન થાય... એવું ક્યારેય બનતું નથી. પણ “હરિ' શબ્દ માટે આવું નથી. માટે એની બન્ને શક્તિ અલગ-અલગ છે.)
હવે “પુષ્પદંત' શબ્દનો વિચાર કરીએ તો જણાય છે કે એ શબ્દના શ્રવણથી સૂર્ય અને ચન્દ્ર બન્ને ઉપસ્થિત થતા હોવાથી બન્નેમાં શક્તિ તો છે જ. પણ જો એ શક્તિ અલગ-અલગ હોય... ને તેથી “પુષ્પદંત' શબ્દ એક શક્તિથી સૂર્યત્વેન સૂર્યને અને બીજી શક્તિથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org