________________
'पुष्पदन्त'शब्दविचारणा स्यात्तदैका शक्तिः सूर्यत्वेन सूर्यस्य तदन्या तु चन्द्रत्वेन चन्द्रस्य बोधिका स्यात् । ततश्च सकृदुच्चरितः पुष्पदन्तशब्दः प्रकरणमनुसृत्यैकं सूर्यमेव बोधयेद् यद्वैकं चन्द्रमेव बोधयेन तु द्वयमपि । ननु प्रकरणादिकमेव यदि तथा भवेद्यथा द्वयोरपि सम्भावना स्यात्तदा तु द्वयमपि बोधयेदेवेति चेत् ? न, तदैकस्यापि निश्चयात्मकबोधाभावापत्तेः । अयमाशयः- यदा प्रकरणादिकं तथा भवेद्यथा कस्यापि विनिगमकस्याभावात् कृष्णस्येन्द्रस्य चेति द्वयोरपि सम्भावना सम्भवन्त्यवतिष्ठेत तदाऽत्र हरिशब्देन कृष्णोऽभिप्रेत इन्द्रो वेति सन्देह एव मनसि रमेत, न त्वेकस्याप्यसन्दिग्धो निश्चय इति । तथा प्रस्तुतेऽपि यद्यत्र सूर्योऽभिप्रेतश्चन्द्रो वेति सन्देह एव मनसि रममाणोऽनुभूयेत तदावश्यं हरिशब्दतुल्यत्वं पुष्पदन्तशब्दस्य स्वीकरणीयं स्यात् ।
परन्त्वनुभवस्तु न तथा, पुष्पदन्तशब्दश्रवणेन सूर्याचन्द्रमसोईयोरप्यसन्दिग्धो निर्णय एव स्फुरतीत्यतो निश्चीयते यद् हरिशब्दस्य कृष्णेन्द्रादिषु यथा पृथक्पृथक् शक्तिर्न तथा पुष्पदन्त
ચન્દ્રન ચન્દ્રને જણાવતો હોય તો તો એકવાર ઉચ્ચારાયેલો “પુષ્પદંત” શબ્દ પ્રકરણાનુસારે ક્યાં તો સૂર્યને જણાવે ને ક્યાં તો ચન્દ્રને જણાવે. ५९ पन्नेने ४९॥वे नही...
શંકા- પણ પ્રકરણ વગેરે એવા હોય કે જેથી બન્નેની સંભાવના સંભવિત હોય તો તો બન્નેને જણાવી શકે ને?
સમાધાન- તો તો બેમાંથી એકેયનો નિર્ણયાત્મક બોધ થઈ નહીં શકે, મન ડોલાયમાન જ રહે. જેમકે “હરિ' શબ્દ બોલાયો હોય, અને પ્રકરણ વગેરે એવા હોય કે જેથી કૃષ્ણની અને ઇન્દ્રની... બંનેની સંભાવના રહ્યા કરતી હોય એવો કોઈ વિનિગમક મળે જ નહીં કે જે બેમાંથી એકનો અસંદિગ્ધ નિર્ણય કરાવી શકે. તો અહીં કૃષ્ણની વાત હશે કે ઇન્દ્રની? આ સંદેહ રહ્યા જ કરે છે. એમ પ્રસ્તુતમાં પણ અહીં સૂર્યની વાત હશે કે ચન્દ્રની? એમ સંદેહ જ રહ્યા કરે.. સૂર્ય-ચન્દ્ર બંનેનો નિર્ણય નહીં જ થાય. પણ અનુભવ એવો છે કે “પુષ્પદંત' શબ્દ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org