________________
श्रीसप्तभङ्गीविंशिका - ९
के वेस सद्दाइत्ति सूत्रलेशव्याख्यानावसरे व्याख्याकृतोक्तं- ' यदपि चोक्तं तेन प्रमात्रा शब्द इत्यवगृहीतमिति, तत्र शब्द इति प्रतिपादयति प्रज्ञापकः सूत्रकारो, न पुनस्तेन प्रमात्रा शब्द इत्यवगृह्यते, शब्द इति ज्ञानस्यापायरूपत्वात् (अपायस्य चार्थावग्रहकालेऽनुत्पन्नत्वेनासत्त्वात्)' । ततश्च यथाऽत्र शब्दत्वेन निर्देशः प्रज्ञापकापेक्षयैव न तु श्रोत्रपेक्षया एवं प्रस्तुतेऽपि स्व-परपर्यायत्वेन निर्देश: प्रज्ञापकापेक्षयैव न तु प्रश्नकर्त्रपेक्षयाऽपि तस्य स्वपरपर्यायविवेकाभावात् । स तु स्वप्रयोजनादिवशादेव 'घटश्चतुष्कोणमृन्मयो न वे 'ति पृष्टवान् । तत्र चतुष्कोणत्वं घटस्य परपर्यायो मृन्मयत्वञ्च स्वपर्याय इत्यादि न किमपि स जानाति, अन्यथा प्रश्नप्रच्छनासम्भवात् । प्रज्ञापकस्तु घटस्वरूपस्य ज्ञातैव, अन्यथोत्तरदानासम्भवात् । अतः प्रश्नस्य श्रवणमात्रादेव चतुष्कोणत्वं परपर्यायो मृन्मयत्वञ्च स्वपर्याय इति विवेकस्तस्योज्जृम्भते । ततश्च स स्व-परपर्याययोरुल्लेखवानेकोऽखण्ड एवायं प्रश्न इति ज्ञात्वा स्यादवाच्य एवेत्युत्तरं ददाति ।
४८
શ્રીનન્દીસૂત્રમાં અર્થાવગ્રહના નિરૂપણમાં સુપ્તપ્રબોધદૃષ્ટાન્તમાં હે અમુક ! હે અમુક ! એમ જગાડવામાં આવે ત્યારે કેટલીકવાર પછી ‘હં’ એમ એ જવાબ આપે છે, એટલે જણાય છે કે એણે શબ્દને જાણ્યો. આમાં એ સૂતેલા માણસને શબ્દનો જ અર્થાવગ્રહરૂપ બોધ થયો છે... પણ એમાં એને ‘મને શબ્દ જણાઈ રહ્યો છે' એવી કાંઈ ખબર હોતી નથી. માત્ર પ્રજ્ઞાપક જણાવે છે કે એને શબ્દને જાણ્યો. પ્રસ્તુતમાં પણ આવું છે. જિજ્ઞાસુને-પ્રશ્નકર્તાને સ્વ-પર પર્યાયની કાંઈ ખબર નથી.. એણે તો સ્વપ્રયોજનાદિવશાત્ ‘આ ચોરસમૃન્મય ઘડો છે?” એમ પ્રશ્ન પૂછ્યો છે... પ્રજ્ઞાપકને અધિકૃતઘડાનું સ્વરૂપ ખબર છે.. એટલે પ્રશ્ન સાંભળતાં જ, ચોરસપણું ‘૫૨’પર્યાય છે અને મૃયત્વ ‘સ્વ’પર્યાય છે. એવો ખ્યાલ હોવાથી, આ પ્રશ્નમાં એક સ્વપર્યાયનો અને એક પરપર્યાયનો ઉલ્લેખ છે એ ખબર પડી જાય છે. ને તેથી એ સ્યાદ્વાવ્ય ધ્વ એવો જવાબ खाये छे.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org