________________
द्वयोर्नययोरर्पणा
४९ अथ स्यादवाच्य एवेत्यस्यैवोत्तरस्य सङ्गतत्वमन्यथा प्रदर्श्यते। यथा प्रस्तुता सप्तभङ्गयस्तित्वनास्तित्वधर्मावुद्दिश्य प्राप्यते तथैवैका सप्तभङ्गी भेदाभेदावुद्दिश्य प्राप्यते । अर्थो द्रव्य-गुण-पर्यायात्मकः । एतेषां द्रव्य-गुण-पर्यायाणां मिथो भेदो वाऽभेदो वेति विचारणायां द्रव्यार्थिको भणति स्यादभेद एवेति पर्यायर्थिकस्तु भणति स्याद्भेद एवेति । तत्रायमाशयः, लक्षणभेदाद् द्रव्य-गुण-पर्यायाणां भेदो मन्तव्य एवेति पर्यायार्थिकस्याशयः । नासतो विद्यते भाव इति न्यायाद् गुण-पर्यायौ पूर्वमपि सन्तावेव, अन्यथा शशशृङ्गवत्पश्चादपि तदुत्पत्तेरसम्भवात् । ततश्च गुण-पर्यायौ पूर्वं सर्वथाऽसन्तावेव नोत्ययेतेऽपि तु पूर्वं योग्यतारूपेण सन्तौ (तिरोभूतौ सन्तौ) पश्चादाविर्भवतः । एवञ्च द्रव्यस्यैवाविर्भाव-तिरोभावरूपौ तौ द्रव्यरूपावेव । न युत्फणविफणावस्थे सर्पाद्भिन्ने भवितुमर्हतः । तथा गुणपर्याययोद्रव्याद्भेदेऽनवस्थादिदोषप्रसङ्गात् सम्बन्धानुपपत्तिश्च । अतस्तेषां मि
જેમ, આપણે પ્રસ્તુતમાં અસ્તિત્વ-નાસ્તિત્વની સપ્તભંગી વિચારી રહ્યા છીએ, એવી અન્ય ભેદ-અભેદની પણ સપ્તભંગી છે. આશય એ છે કે દ્રવ્ય અને ગુણ-પર્યાય વચ્ચે ભેદ છે કે અભેદ? આ વિચારણામાં દ્રવ્યાર્થિકનય અભેદ માનનારો છે, ને પર્યાયાર્થિક નય ભેદ માનનારો છે. એટલે જો પર્યાયાર્થિકનયની મુખ્યતા=અર્પણ કરવામાં આવે તો વામિત્રવ એવો પ્રથમભંગ મળે છે અને દ્રવ્યાર્થિકનયની અર્પણા= મુખ્યતા કરવામાં આવે તો માવ એવો બીજો ભંગ મળે છે. આશય એ છે કે કોઈપણ પદાર્થ દ્રવ્ય-ગુણ-પર્યાયાત્મક છે. આ દ્રવ્ય, ગુણ અને પર્યાય.. ત્રણેના લક્ષણ અલગ-અલગ છે. જેના લક્ષણ અલગ-અલગ હોય એ અભિન્ન ન હોય શકે. માટે આ ત્રણે પરસ્પર (સ્યા-કથંચિ) ભિન્ન જ છે, એમ પર્યાયાર્થિકનય કહે છે. જ્યારે દ્રવ્યાર્થિકનય એમ કહે છે કે ગુણ-પર્યાય એ કોઈ નવી ઉત્પન્ન થનાર ચીજ નથી.. પૂર્વે એ યોગ્યતારૂપે-તિરભૂતપણે દ્રવ્યમાં રહેલ જ હોય છે ને પછી આવિર્ભત થાય છે. આમ દ્રવ્યના જ આવિર્ભાવ-તિરોભાવરૂપ હોવાથી એ દ્રવ્યરૂપ જ છે. જેમ ફૂડલું વળી ગયેલો સાપ ફણાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org