________________
'स्व'रूपाणां सप्रयोजनत्वम्
२१
ततश्च घटस्य यानि कानिचिच्छतशः स्वरूपाणि, तस्य सर्वस्य 'स्व' रूपस्य स्वकीयं स्वकीयं किञ्चित्प्रयोजनं भवत्येव, यस्य किमपि प्रयोजनं नास्ति, तादृगेकमपि स्वरूपं घटस्य न भवत्येव । एतत्तु युक्तयापि सङ्गतमेव, अन्यथा ( = निष्प्रयोजनस्यापि' स्व 'रूपस्य सम्भव इत्यर्थः ) शशशृङ्गेऽपि तादृशां स्वरूपाणां सद्भावापत्तिः । इत्थमप्येतन्मन्तव्यं-रक्तत्वस्य यत्प्रयोजनं सत्येव तत्सम्पादनसामर्थ्ये 'रक्ते 'ति पदमौचितीं भजेत, अन्यथा श्याममपि घटमुद्दिश्य रक्तेति पदं कथं न प्रवर्तेत ? अमदावादजत्वस्य यत्प्रयोजनं तदसम्पादयन्नपि घटो यद्यमदावादज उच्येत, तर्हि वापीजमपि घटमुद्दिश्य 'अमदावादजोऽयमित्युच्यताम् ।
ततश्च घटस्य ये ये धर्माः - स्वरूपाणि पर्याया इति यावत् ते सर्वेऽपि सप्रयोजना एव । यतस्तेषां प्रभावाद् घटस्तत्तत् प्रयोजनं सम्पादयति- अर्थक्रियां करोतीत्यर्थः, अतस्तेऽर्थपर्याया इत्युच्यन्ते । આમ ઘડાના જે કાંઈ સેંકડો ‘સ્વ’રૂપ છે એ દરેક ‘સ્વ’રૂપનું પોતપોતાનું કંઈક ને કંઈક કામ તો હોય જ છે.. જેનું કશું જ કામ (प्रयोन) न होय जेवुं अर्ध ४ 'स्व' ३५ धडानुं होतुं नथी... आा वात યોગ્ય પણ છે જ. નહીંતર તો (અર્થાત્ જેનું કોઈ જ પ્રયોજન ન હોય એવા નિષ્પ્રયોજન ‘સ્વ’રૂપ પણ સંભવિત હોય તો તો) એવા ‘સ્વ’રૂપ શશશ્ચંગમાં પણ માનવાની આપત્તિ આવે. બીજી રીતે કહીએ તો લાલાશનું જે પ્રયોજન છે તે સારનારો હોય તો જ ઘડાને ‘લાલ' કહી શકાય ને? અમદાવાદીપણાંના પ્રયોજનને સારનાર ન હોય એ ઘડાને પણ જો અમદાવાદી માનવાનો હોય તો તો દેશીઘડાને કે વાપીયાઘડાને પણ ‘અમદાવાદી ઘડો' કહેવાનો પ્રશ્ન આવે જ એ સ્પષ્ટ છે.
खाम नड्डी थयुं } घडाना के थे 'स्व'३५ छे... धर्मो छे... પર્યાય છે... એ દરેક પ્રયોજનવાળા છે... તે તે ધર્મના પ્રભાવે ઘડો તે તે પ્રયોજનને अर्थने सारे छे, माटे जा हरे 'स्व'३५ 'अर्थपर्याय' उहेवाय छे.
=
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org