________________
રર
श्रीसप्तभङ्गीविंशिका-६ अतोऽधिकृतस्य घटस्यामदावादजत्व-रक्तत्वादयो ये स्वपर्यायास्ते सर्वेऽर्थपर्याया इति निश्चितम् ।
चतुष्कोणाकृत्यालेखनादिकं चतुष्कोणत्वस्य प्रयोजनम् । जिनालयभूमिसम्पादनार्थं विमलशाहमन्त्रिणा चतुष्कोणा मुद्राः कारापिताः । अतो ज्ञायते यद् वृत्तमुद्राणां यत्सामर्थ्य नासीत् तच्चतुष्कोणमुद्राणामासीदिति । ततश्च चतुष्कोणत्वमप्यर्थक्रियाकारित्वेनार्थपर्याय इति निश्चीयते । एवं सुवर्णमयत्व-वापीजत्व-श्यामत्वादयोऽपि सप्रयोजनत्वेनार्थपर्याया ज्ञेयाः । परन्तु घटेऽधिकृते तेषामसत्त्वात्ते तस्य 'पर' पर्याया उच्यन्ते । इह जगति तैस्तैर्वस्तुभिः सम्पाद्यमानानि यानि प्रयोजनानि सम्पादयितुमधिकृतो घटोऽसमर्थस्तत्प्रयोजनसम्पादकास्तत्तद्वस्तुगता ये धर्मविशेषास्ते सर्वेऽधिकृतस्य घटस्य 'पर'पर्यायास्तत्तद्वस्तुनस्तु 'स्व'पर्याया इति पर्यवसितोऽर्थः ।
વસ્તુ વૃત્તાકાર હોય તો જેમ એનું ચોક્કસ પ્રયોજન હોય છે.. એમ અન્ય વસ્તુ ચોરસ હોય તો એનું પણ કોઈક ચોક્કસ પ્રયોજન હોય છે જ. જેમકે એનાથી ચોરસ દોરવો... નીતિ પ્રામાણિકતાનું વધારે શુદ્ધ પાલન ગોળ સુવર્ણમુદ્રાઓથી શક્ય નહોતું - ને ચોરસ મુદ્રાઓથી શક્ય હતું... તો વિમલશાહમંત્રીએ જિનમંદિર માટે ભૂમિનું સંપાદન કરવા સ્પેશ્યલ ચોરસ સુવર્ણમુદ્રાઓ બનાવડાવી હતી ને? પણ ચોરસપણાનું આવું પ્રયોજન અધિકૃત વૃત્તઘડાથી સરી શકતું નથી. માટે ચોરસપણે એ અધિકૃત ઘડાનો “પર”પર્યાય કહેવાય છે. “પર”રૂપ કહેવાય છે. એમ વાપીયાઘડાનું પણ કંઈક વિશેષ પ્રયોજન હોય છે. એ પ્રયોજનને ઘડાનું વાપીયાપણું સારે છે. માટે વાપીયાપણું એ અર્થપર્યાય તો છે જ. પણ અધિકૃત ઘડાથી એ પ્રયોજન સરી શકતું નથી. માટે વાપીયાપણું એ અધિકત ઘડા માટે “પર”રૂપ છે. આ રીતે જે જે પ્રયોજન વિશ્વમાં સંભવિત છે, અન્ય ચીજોથી સરી શકે છે. પણ અધિકૃત ઘડાથી સરી શકતા નથી. તે તે પ્રયોજનને સારવાર તે તે ચીજના એ “સ્વરૂપ છે ને અધિકૃત ઘડા માટે પરરૂપ છે - “પર”પર્યાય છે. અમદાવાદી ઘડા કરતાં કંઈક વધારે વજન હોવા છતાં અન્યઘડાની અપેક્ષાએ ઓછું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org