________________
न कोऽपि सर्वथाऽस्त्येव तदविद्यमानधर्मसम्पाद्यप्रयोजनसम्पादक त्वाभावप्रसङ्गात्, ततश्च सप्रयोजनेभ्य एतेभ्यो धर्मेभ्योऽन्यस्य धर्मस्याभावात् सर्वधर्मास्तित्वस्यावश्यकत्वाद्यथा मृन्मयत्वं वर्तते तथा सुवर्णमयत्वादिकमपि, यथा वृत्तत्वं वर्तते तथा चतुष्कोणत्वादिकमपि, यथा रक्तत्वं वर्तते तथा श्यामत्वादिकमपीत्यादिकं मन्तव्यमेव । ततश्च यथा तस्य कल्पितस्य पदार्थस्य मृन्मयत्वेन वृत्तत्वेन रक्तत्वादिना चास्तित्वं तथा सुवर्णमयत्वादिना चतुष्कोणत्वादिना श्यामत्वादिनाप्यस्तित्वमेव, न कोऽपि स धर्मो विद्यते येन तस्य नास्तित्वमपि स्यादिति स्यात्कारोऽनावश्यक एव, निष्प्रयोजनत्वात्, कथञ्चिन्नास्तित्वाक्षेपणरूपस्य तत्प्रयोजनस्याभावात् । तथा मृन्मयत्वसुवर्णमयत्वादिना सर्वेण रूपेणास्तित्वस्यैवास्तित्वात् सर्वथाऽस्त्येवेति प्रयोग आवश्यकः स्यादिति ।
किन्त्वयं तु कल्पनाशिल्पनिर्मित एव, न वस्तुतः कोऽपि पदार्थ एतादृशो वर्तते यमुद्दिश्य सर्वथाऽस्त्येवेति वक्तव्यं स्यात् । वस्तुतस्तु ये ये पदार्था विद्यन्ते ते सर्वे प्रयोजनविशेषाणां केषाञ्चिदेव
સર્વપ્રયોજનસંપાદક હોય આવો જો કોઈ એક પદાર્થ હોય તો સર્વધર્મો એના માટે “સ્વરૂપ જ બની જશે. “પર”રૂપ બની શકે એવો કોઈ ધર્મ બચશે જ નહીં. “પર”રૂપ નથી. માટે નાસ્તિત્વ કહેવાનો અવસર જ નથી... અને કોઈ જ પ્રકારનું નાસ્તિત્વ છે નહીં, એટલે અસ્તિત્વ જે કહેવાનું છે અને ચાલ્ લગાડવાની જરૂર રહે નહીં, કારણકે કથંચિ નાસ્તિત્વ હોય તો જ એને ખેંચી લાવવા માટે - એનું સંકલન-સૂચન કરવા માટે યાત્ પદ વાપરવાનું હોય છે. માટે, ધારોકે આવો કોઈ પદાર્થ વિશ્વમાં હોય કે જે સર્વપ્રયોજનોને સારનાર હોય તો એ પદાર્થનું અસ્તિત્વ “સ્યાદ્ અસ્તિત્વ ન રહેતાં “સર્વથા અસ્તિત્વ બની ४ाय... भेटले 3 भेना भाटे सर्वथाऽस्त्येव ०४ वार्नु २3.
પણ આવો કોઈ પદાર્થ છે નહીં. માટે સર્વથાયૅવ એમ કહી શકાતું નથી. અને જે જે પદાર્થો છે તે બધા અમુક-અમુક પ્રયોજનના જ સંપાદક છે. શેષ પ્રયોજનના સંપાદક નથી. માટે દરેક પદાર્થો માટે અમુક ધર્મો “સ્વરૂપ છે, ને અમુક ધર્મો “પર”રૂપ છે. ને તેથી દરેક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org