________________
द्वितीयो भङ्गः
१५ ___ इदं तु ध्येयम्-प्र) द्वित्रादीनां यथेच्छानां कियतामपि धर्माणामुल्लेखः सम्मतः, न तत्र किमपि नियन्त्रणम्, किन्तूल्लिख्यमानास्ते સર્વેfપ ધમ: “સ્વ'થમ વ સમતા, નૈવીપ પરથનુજ્ઞાતિઃ ? योकोऽपि 'पर'धर्मस्तत्र समाविष्टो भवेद्यथा घटो मृन्मयो न वा ? अमदावादजो न वा ? शिशिरजो न वा ? रक्तो न वा ? सुगन्धी न वा ? चतुष्कोणो न वेत्याकारे प्रश्रे, तदा स्यादस्त्येवेति प्रथमभङ्गरूपमुत्तरं न देयमेव, मृन्मयत्वादीनां 'स्व'धर्मत्वेनास्तित्वावच्छेदकत्वेऽपि चतुष्कोणत्वस्य 'पर'धर्मत्वेन नास्तित्वावच्छेदकत्वात् । ततश्चैकानेकस्वधर्मापेक्षयैवोत्थितस्य प्रश्रस्योत्तरे स्यादस्त्येवेति प्रथमो भङ्ग इति फलितम् ॥४॥ अथ प्रथमभङ्गनिरूपणानन्तरं क्रमप्राप्तं स्यानास्त्येवेति द्वितीयं भङ्गं निरूपयियिषुराह-परद्रव्येत्यादि -
ચીચેવ આટલો જ હોય છે. એટલે જણાય છે કે આ પ્રથમભંગના પ્રશ્નમાં ઉલ્લેખ ભલે જિજ્ઞાસાનુસાર એક-બે-પાંચ-સાત ગમે એટલા
સ્વરૂપોનો હોય.. પણ એ બધો માત્ર “સ્વરૂપોનો જ હોય છે....એક પણ “પર”રૂપનો નહીં. અર્થાત્ હાલ આપણા વિચારણાધીન ઘડા અંગે, એ માટીનો-અમદાવાદી-શિશિરજ-રક્ત-સુગંધી-ચતુષ્કોણાકાર છે? આવો પ્રશ્ન પ્રથમભંગમાં આવી શકતો નથી, કારણકે માટીનો....વગેરે “સ્વરૂપ હોવા છતાં “ચતુષ્કોણાકાર' એ અધિકૃતઘડા માટે “પર'રૂપ છે. ને એ પરરૂપ છે, માટે ચાર્ક્સવ એવો જવાબ મળી શકતો નથી.
એટલે નિશ્ચિત થાય છે કે પ્રથમ ભંગ માટે દ્રવ્ય-ક્ષેત્રાદિ અપેક્ષાએ જે-જે “સ્વરૂપ હોય એના જ જિજ્ઞાસાનુસારે ઓછા-વત્તા ઉલ્લેખવાળો પ્રશ્ન જોઈએ.... પણ એમાં એકાદ પણ “પર”રૂપનો ઉલ્લેખ ન જોઈએ. (અર્થાત્ આવા પ્રકારનો પ્રશ્ન હોય તો જ જવાબ તરીકે પ્રથમભંગ મળે છે.) I૪ પ્રથમભંગના નિરૂપણ પછી હવે બીજો ભંગ... ચીફ્લેવ સ્વાતું નથી જ... એનું નિરૂપણ કરે છે -
ગાથાર્થ : પરદ્રવ્યાદિની અપેક્ષા રાખીને જ્યારે પ્રશ્ન પૂછાયેલો હોય ત્યારે યાસીફ્લેવ એવું સમાધાન હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org