________________
श्रीसप्तभङ्गीविंशिका-३ सा काऽपि जिज्ञासा कस्यचिदपि कदाचिदपि न भवत्येव । या कापि सम्भवति तस्याः समाधानं तु सप्तभङ्गीतो लभ्यत एवेति गौरवं स्पष्टमेवाष्टभङ्गीत्वे ।
नन्वनन्तधर्मात्मकस्य वस्तुनः स्वरूपाण्यप्यनन्तान्येवेति तद्विषयिणीनां जिज्ञासानां सप्तविधत्वमेवेति कथं श्रद्धेयं स्यात् ? तथाहि- एको घटोऽस्ति । ततश्च, स अमदावादनगरजन्यो (अमदावादजो)ऽस्ति वापीनगरजन्यो (वापीजो) वा ? वृत्तो वा चतुष्कोणो वा त्रिकोणो वा ? शिशिरऋतुजो (शिशिरजो) वा ग्रीष्मऋतुजो (ग्रीष्मजो) वा ? लघुर्वा महान् वा ? रक्तो वा श्यामो वा ? नूतनो वा प्राचीनो वा ? भूमिस्थो वा वेदिकास्थो वा ? मृदुस्पर्शो वा कर्कशस्पर्शो वा ? मृन्मयो वा सुवर्णमयो वा ? ईदृशीनां जिज्ञासानामपाराणां सम्भवात्प्रशानां तदुत्तराणां च सप्तविधत्वेऽनाश्वास एवेति चेत् ? न, तेषामपाराणामपि प्रशानां विवक्षितेषु सप्तस्वेव प्रश्रेषु तदुत्तराणाञ्च सप्तसूत्तरेषु (सप्तभङ्गयां) एवान्तर्भावात् । स अन्तर्भाव
પભ્રંગી વગેરે નથી.
प्रश्न : वस्तु, अनंतधर्मात्म. छे.. अर्थात् ६२४ वस्तुनअनंतસ્વરૂપો હોય છે. તો આ સ્વરૂપો અંગેની જિજ્ઞાસા સાત જ પ્રકારની હોય એમ શી રીતે કહી શકાય? જેમકે એક ઘડો છે... તો એના અંગે એ અમદાવાદી છે? કે વાપીયો છે? એ વૃત્ત છે? ચોરસ છે? ત્રિકોણ છે? એ શિયાળું છે કે ઊનાળુ? એ નાનો છે કે મોટો? એ લાલ કે કાળો? એ નવો છે કે જૂનો? ભોંય પર છે કે વેદિકા પર? લીસી સપાટીવાળો છે કે કર્કશસપાટીવાળો? જિનદત્તનો છે કે જિનદાસનો? આવી તો ઢગલા બંધ જિજ્ઞાસાઓ થઈ શકે છે ને ઢગલાબંધ પ્રશ્નો ઊઠી શકે છે. એટલે એના ઉત્તરો પણ ઢગલાબંધ સંભવે જ... પછી સાત જ शिस ने सात ४ उत्तरो... आयुं नियंत्र भ?
ઉત્તર ઃ આવા જે ઢગલાબંધ પ્રશ્નો ઊઠે છે... ને એના ઉત્તરો અપાય છે. એ બધાનો આ અભિપ્રેત સાત પ્રકારમાં જ સમાવેશ થઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org