________________
સમારોહના અતિથિવિશેષ શ્રોમતી સરલાબહેન સી. શાહ
સરલાબહેનને જન્મ કરાંચીના એક સંસ્કારસ ંપન્ન જૈન કુટુંબમાં તા. ૨૯-૧૦-’૩૦ રાજ થયા હતા. પિતાનું નામ છેટાલાલ ખેતશીભાઈ અને માતાનુ નામ સમજુબહેન. ચાર ભાઈ વચ્ચે તે એક જ બહેન હતાં, એટલે પૂરા લાડકાડમાં ઉર્ષ્યા હતાં. માતા સમજુબહેન સમાજકલ્યાણની પ્રવૃત્તિઓમાં સારા રસ લેતાં હતાં, તેના સંસ્કાર તેમના પર બહુ ઊંડા પડ્યા હતા.
કરાંચી પાકિસ્તાનમાં ભળ્યા પછી તેમનું કુટુંબ મુંબઈ આવ્યું. આ વખતે તેઓ મેટ્રિકની પરીક્ષામાં ઉત્તીણ થયેલાં હતાં, એટલે વિશેષ અભ્યાસ માટે સેંટ ઝેવયસ કોલેજમાં દાખલ થયાં. સને ૧૯૫૧માં તે બી. એ. થયા અને એમ. એ.ના અભ્યાસ શરૂ કર્યાં, પણ એક વર્ષ` બાદ શ્રીમાન્ ચિત્તરંજન ડી. શાહ સાથે લગ્નગ્રંથિથી નેડાતાં વિશેષ અભ્યાસ કરી શકયાં નહિ.
શ્રી સરલાબહેન શરૂઆતથી જ સામાજિક પ્રવૃત્તિએમાં ઘણા રસ લેતાં હતાં. તેઓ અનુક્રમે Al! India Women's Conferecne–અખિલ હિંદ મહિલા પરિષદનાં મંત્રી થયાં અને પ્રમુખપદ સુધી પહાંચ્યાં. આજે પણ તેએ આ પરિષદની મધ્યસ્થ સમિતિના એક કાર્યવાહક સભ્ય છે. આ સંસ્થાના આશ્રયે તેમણે હાસ્પીટલ સર્વિસ કમીટી ઊભી કરેલી છે, જે કામા, કૂપર, વાડિયા વગેરે હાસ્પિટલેામાં જઈ બાળકાને સેવા આપે છે. ઉપરાંત આ સંસ્થાના આશ્રયે જ અંધેરીમાં એક મહિલા ઉદ્યોગગૃહ ઊભું કરવામાં આવ્યું છે, જે ૧૦૦ જેટલી મહેનેાને રાજી આપે છે.
મહિલાઓના ઉલ્હાર માટે United Women's Orga