Book Title: Pruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Rupvijay, Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________ 16 - પૃથ્વીચંદ્ર અને ગુણસાગર કદાચ હું ખોટ પડી જાઉ. માટે સંપૂર્ણ નક્કી થયા સિવાય એ વાત આપની આગળ કેમ થાય ? દત્તકુમારે - “તુય જબરે ત્યારે ! નકામો બે દિવસ મને તપા છે.” શંખરાજાએ પિતાનાં વસ્ત્રાભરણ અને સુવર્ણની જીભ દત્તકુમારને ભેટ આપી. “તે ક્ષણમાં કેવા રંગ પલટાવી દીધો, શું નું શું કરી દીધું નહી બનવા જોગ બનાવી દીધું” રાજાએ કહ્યું, દેવ વિધિ બળવાન છે. હું તો એક નિમિત્તે માત્ર છું આપના ભાગ્યે જ એ જે કર્યું છે મેં તો ફકત જીભ ચલાવીને જ મારું કામ કર્યું છે. દત્તની નમ્રભરી વાણીથી રાજા સંતેષ પામ્યો. - " મહારાજ ! દત્તકુમાર ઘણા ગંભીર છે એમના હૃદયને પાર બ્રહ્મા પણ શી રીતે પામી શકે ? એ મહાનુભાવ બેલ બેલીને સારૂં લગાડવા કરતાં એતો કાર્ય. સિદ્ધ કરવાવાળા છે. સ્વામીની આગળ મધુર મધુર ભાન ષણ કરી સ્વામીને રાજી રાખવા કરતાં સ્વામીના પરોક્ષ ગુણેનું અનુવાદન કરનારા સેવકોજ ઉત્તમ સેવકો છે. 9 મતિસાગર મંત્રી વચમાં બે . - ધ અને દત્ત પણ બોલવામાં તો કપનું જણાય છે પણ. કાર્ય સાધવામાં એક છે. મહારાજ ? મને લાગે છે કે આપના ગુણે સંભળાવીને કન્યાને આપની તરફ રાગિણિ બનાવી હશે. તેથી જ વિજયરાજે જયસેન કુમાર સાથે કન્યાને આપની તરફ સ્વયંવર માટે મોકલી હશે દત્તકુમારે પણ આગળ આવી ને ચિત્રપટ બતાવા પૂર્વક જેમ આપને અનુરાગી કર્યા તેવી રીતે જ તૉ ?" સુમતિ. મંત્રી દત્તકુમાર તરફ જેતે ને હાસ્ય કરતો બે , “આ-- P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust