Book Title: Pruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Rupvijay, Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________ - 15 છે એ સંન્યાસ લડવાને જેમની મહારાજ : એકવીશ ભવને સ્નેહસંબંધ શત્રુનું નથી પણ મિત્રનું છે. એ લડવા નથી આવતું પણ! પણ શું ? શત્રુ નથી તો કેણ છે? તે કેમ જાણ્ય કે એ સૈન્ય મિત્રનું છે, બેલ ! ઝટ બોલ ! " , - * અધીર અને લડવાને આતુર થયેલા રાજાને શાંત કરતો દત્ત બોલો.. મહારાજ ! જેમની સામે આપ અને આપના સુભટો રણે ચડયા છે તે સૈન્ય તો મહારાજા કુમાર જયસેનનું છે. જે ચિત્રપટ મેં આપને આપેલું હતું, જે ચિત્રપટની કન્યાને મેળવવા આપ આતુર થયા છો એ મારી ધર્મભગિનીના ભાઈ જયસેન પધાર્યા છે.” - દત્તકુમારની વાત સાંભળી રાજાના મનમાં અકસ્માત પરિવર્તન થઈ ગયું. રણનો ઉત્સાહ એકદમ મંદ પડી ગયો. શું તું ખરૂ કહે છે , . દવ ! અસત્ય બોલી આપને ઠગવાનું મારું તે ગજુ?' પરાક્રમી અને તેજસ્વી એવા જયસેન કુમારને સ્વયંવર માટે વિજયરાજે કન્યાની સાથે આપના નગર તરફ મેક લ્યા છે માટે એમનું સ્વાગત કરે” : એ બધું તું કેમ જાણે? શંખરાજાએ પૂછયું. હું ન જાણું તો બીજો કોણ જાણે દેવ ! અમારી એ મંત્રણ હતી. મારી પછી બે દિવસમાં તેમને નિકળવાનું હતું. અમારી પછવાડેજા એ જયસેન કુમાર આવવાના હતા, એમનો મોકલેલો દૂત મારી પાસે આગળથી આવી ગયો છે બાપુ ! : વાહ ! દત્ત ! તેં પણ ખૂબ કરી હો ! મને તે એ સંબંધી વાતેય ન કરી ? એમ કેમ?હિમત ફરકાવતાં રાજા બોલ્યા ને કુચનો હકમ અટકાવી દીધો. : દેવ ! એ વાત તે સમયે કરવા જેવી ન હતી. જો કે અમારી મંત્રણા ચોક્કસ હતી છતાં પણ વાત કર્યા પછી, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust