________________
૩૮
પ્રકરણ સંગ્રહ.
મેક્ષ જનારા હોય છે. બીજા ત્યારપછીના ગમે તે ભવે મોક્ષ જનારા હોય છે.) (તદ) તથા () અહીં આદિમાં એટલે ઋષભદેવને સમયે (નર) મનુષ્ય (ઉદાસિક) પૂર્વ કોટિ વર્ષના આયુષ્યવાળા હોય છે, (પંવર ઘણુ) પાંચ સો ધનુષ ઊંચા શરીરવાળા હોય છે, તથા (નવા ) તેઓ નીતિવાળા અને ખેતી તથા વેપાર કરનારા હોય છે.
અહીં પૂર્વનું પ્રમાણુ કહે છે-નરરિસ્ટવવા) ૭૦ લાખ (વારિ ) કરોડ વર્ષ અને ( છપાસદસા ) પ૬ હજાર કરોડ વર્ષનું ( જુદં ર ) એક પૂર્વ થાય છે. ર૬-૧૭ अट्ठजवमज्झमुस्सेह-मंगुलं ते उ हत्थि चउवीसं । चउकरधणु धणुदुसहस-कोसो कोसचउ जोयणयं ॥ २८ ॥
અર્થ:-(દુષવમાં કુર્દ ગુર્જ) આઠ યવમયનું એક ઉત્સધ અંગુલ થાય છે, (૩) તુ પુન:-વળી (તે ચડવાં ) વીશ ઉત્સધ અંગુલને (Oિ) એક હાથ થાય છે, (૨૩થg ) ચાર હાથનું એક ધનુષ થાય છે, (ધપુડુતોનો ) બે હજાર ધનુષનો એક કેશ (ગાઉ ) થાય છે, તથા (જોર ) ચાર કેશનું એક યોજન થાય છે. ૨૮.
दुदुतिग कुलगरनीई, हमधिक्कारा तओ विभासाई। चउहा सामाईया, बहुहा लेहाइववहारो ॥ २९ ॥
અર્થ -(રુતિ સુઝાન) બે, બે અને ત્રણ કુલકરની નીતિ અનુક્રમે (દયા ) હ, મ અને ધિક્કાર એવા ત્રણ શબ્દની હતી. એટલે કે પહેલા અને બીજા એ બે કુલકરને સમયે “હા” નામની નીતિ, ત્રીજા અને ચોથા કુલકરને સમયે “માં” નામની નીતિ (હાકાર સહિત ) અને પાંચમા, છઠ્ઠા તથા સાતમા કુલકરને સમયે “ધિક્કાર” નામની નીતિ (હાકાર અને માકાર સહિત) પ્રવર્તતી હતી. (તો) ત્યાર પછી (વિમાસા) વિકલ્પવાળી નીતિ પ્રવતી એટલે જુદી જુદી જાતની નીતિ પ્રવતી, તે ( રદ માણા) ભરત ચક્રવત્તીને વારે શામાદિક એટલે શામ, દામ, ભેદ અને દંડ એ ચાર પ્રકારની નીતિ પ્રવતી તથા ( યદુદા) ઘણા પ્રકારનો (ાવવા) લેખાદિક વ્યવહાર પ્રવર્યો. ર૯.
गुणनवइ पक्खसेसे, इह वीरो निव्वुओ चउत्थारे । उस्सप्पिणितइयारे, गए उ एवं पउमजम्मो ॥ ३०॥ અર્થ -(૬) આ અવસર્પિણીના (૨૩થા) ચોથા આરાના (જુન