________________
શ્રી સિદ્ધપંચાશિકા પ્રકરણ
૧૪૭
ગાહના દ્વારા ત્રણ પ્રકારે-જઘન્ય અવગાહના, ઉત્કૃષ્ટ અવગાહના અને મધ્યમ અવગાહના ૧૦. (૩૨) ઉત્કર્ષ દ્વારા ચાર પ્રકારે-અનંત કાળથી સમ્યકત્વથી પડેલા અસંખ્યાત કાળથી પડેલા, સંખ્યાત કાળથી પડેલા અને સમકિતથી નહિ પડેલા ૧૧ (અંતર ) અંતર દ્વાર-સિદ્ધ એક થયા પછી કેટલું અંતર પડે તે ૧૨. (મધુરમ ) અણુસમય દ્વાર–નિરંતરપણે કેટલા સમય સુધી સિઝે તે ૧૩. (TUTળ ) ગણના દ્વાર–કેટલા સિઝે તેની ગણતરી ૧૪. ( અgવદૂ) અNબહુત્વ દ્વાર–ઓછા વત્તા-કણ કણથી ઓછા અથવા વધારે છે તે. ૧૫.
હવે તે પંદર દ્વાર વિવરીને કહે છે – खित्ति तिलोगे १ काले, सिज्झंति अरेसु छसु वि संहरणा । अवसप्पिणि ओसप्पिणि, दुतिअरगे जम्मु तिदुसु सिवं २॥५॥
અર્થ –(વિત્તિ) ક્ષેત્ર દ્વારે-(તિરો) ત્રણ લોકમાં, (૩) કાળદ્વારે વિચારતાં (સંદUTC) સંહરણથકી ( છg વિ) છએ આરામાં, (સિનતિ ) મેક્ષે જાય; (1ષ્ણુ ) અને જન્મથી (અવuિળ) અવસર્પિણીમાં (કુઝકો) ત્રીજા અને ચોથા આરાના જન્મેલા ( તિg સિવં) ત્રીજા, ચોથા અને પાંચમાં એ ત્રણ આરામાં મોક્ષે જાય. (બોજિ ) ઉત્સર્પિણીમાં (તિજ ) બીજા, ત્રીજા અને ચોથા એ ત્રણ આરાના જન્મેલા (સુકુ નિઘં) ત્રીજા અને ચોથા બે આરામાં મોક્ષે જાય. ૫.
વિવેચન –પ્રથમ સત્પદદ્વારને વિષે ક્ષેત્રાદિ પંદર દ્વારમાં અનંતર સિદ્ધ જીવો વિચારાય છે. તે ક્ષેત્રદ્વારે ત્રણે લોકમાંતેમાં ઊર્ધ્વલેકે પંડકવનાદિમાં, અધોલેકે અલોકિક ગ્રામમાં અને તિછલકે પંદર મનુષ્યક્ષેત્રમાં સિદ્ધ થાય છે. સંહરણથી નદી, સમુદ્ર અને વર્ષધર પર્વતો વિગેરેમાં પણ સિદ્ધ થાય છે. - ૨ કાળદ્વારે –કાળ તે ઉત્સર્પિણ અને અવસર્પિણરૂપ તેમાં સંહરણથી છએ આરામાં સિઝે, કારણ કે મહાવિદેહમાં હમેશાં સુષમદુષમારૂપ એક ચેાથે જ આરો વતે છે, ત્યાં હમેશાં મોક્ષગમન હોવાથી ત્યાંથી સંહરણ કરાયા સતા તેઓ ભરતાદિક ક્ષેત્રમાં જે આરો વર્તતો હોય તેમાં સિઝતા હોવાથી એ આરામાં મોક્ષગમન થાય છે. તીર્થકરનો ઉત્સર્પિણી અને અવસર્પિણીમાં સુષમદુષમા અને દુઃષમસુષમારૂપ બે આરામાં જ જન્મ થાય છે અને સિદ્ધિ પામે છે. તેમને સંહરણનો અભાવ હોવાથી બીજા આરાઓમાં તેમનું મોક્ષગમન થતું નથી. તીર્થકરનું અધોલેકે અલોકિક ગ્રામમાં અને તિચ્છલકે પંદર કર્મભૂમિમાં સિદ્ધિગમન થાય છે. ૫. चउगइआगय नरगइ-ठिय सिव ३ वेयतिग ४ दुविहतित्थेऽवि ५। શિદિ-અન્ન સા;િ ચ ૬, વરને પ્રસ્થા વદંતી છે ૬ છે .