________________
૧૭૮
પ્રકરણસંગ્રહ.
खलियाइदूसणेहि, नाणं संकाइएहि सम्मत्तं । मूलुत्तरगुणपडिसेवणाइ चरणं विराहेइ ॥ १० ॥
અર્થ:-(argટૂળ) ખલિત-મિલિતાદિક દૂષણવડ (નાળ ) જ્ઞાનને, (સંક્રાહૈિં સન્મત્ત) શંકાદિક દૂષણ વડે સકત્વને અને (મૂહુરશુળ ) મૂળગુણ તથા ઉત્તરગુણની ( સેવા) પ્રતિકૂળવનાવડે (૪ વિદ) ચારિત્રને વિરાધ છે. ૧૦.
વિવેચન –હવે આસેવના પુલાક જ્ઞાન, દર્શન તથા ચારિત્રને વિષે લગાર લગાર વિરાધના કઈ રીતે કરે છે? તે દેખાડે છે–આલિતમિલિતાદિક દૂષણોવડે જ્ઞાનની વિરાધના કરે છે. અક્ષરની સ્કૂલના તે ખલિત કહીએ, આદિશબ્દ મિલિતાદિક લેવા. દર્શન એટલે સમકિત-જિનેશ્વરના વચન ઉપર શ્રદ્ધા તે સમિતિ. તેમાં શંકાદિ કરવા તે સમકિતના દૂષણ કહેવાય છે. તે પાંચ છે તેનાં નામ-૧ શંકા, ૨ કાંક્ષા, ૩ વિતિગિછા, ૪ મિથ્યાત્વીની પ્રશંસા, ૫ મિથ્યાત્વીની સંગત (પરિચય). તેના વડે સમકિતની વિરાધના કરે છે અને મૂળગુણ તથા ઉત્તરગુણની પ્રતિસેવનાવડે ચારિત્રને વિરાધે છે. પ્રાણાતિપાત-વિરમણદિ પાંચ મહાવ્રત તથા છ રાત્રિભેજનવિરમણ એ છ મૂળગુણ જાણવા તથા પિંડવિશુદ્વયાદિ ઉત્તરગુણ જાણવા. ૧૦.
लिंगपुलाओ अन्नं, निकारणओ करेइ जो लिंगं । मणसा अकप्पियाणं, निसेवओ हो अहासुहुमो ॥११॥
અર્થ – કો) જે સાધુ (નિHTTો) નિષ્કારણ-કારણ વિના-પુષ્ટ હેતુ વિના (ગ) અન્ય અન્ય (ઢિા) લિંગ (૪) કરે-ગૃહસ્થના તથા કુતીથી વિગેરેના વેષ કરે તેને (હિંસપુરા ) ચેથા લિંગપુલાક કહીએ. અને (મારા) મને કરીને (અશ્વિથા) અકલ્પિત વસ્તુને-જે સાધુને કપે નહીં તેનો (નિવમો) સેવનાર (ઢો લાગુદુનો) પાંચમો યથાસૂમ પુલાક હોય. વચન અને કાયાની અપેક્ષાએ મનની વિરાધના સૂક્ષમ છે માટે. ૧.
बउसं सबलं कब्बुरमेगहुं तमिह जस्स चारित्तं । अइयारपंकभावा, सो बउसो होइ निगंथो ॥ १२ ॥
અર્થપૂર્વ કહેલા નિગ્રંથના પાંચ પ્રકારમાંથી પ્રથમ ભેદ પુલાકનું સ્વરૂપ કહીને હવે બીજા બકુશ નિગ્રન્થનું સ્વરૂપ કહે છે –(વર્ષ) બકુશ, (નવરું ) શબલ, (ઘુમે દં) કબૂર એ એકાર્યવાચી શબ્દો છે. તેને અથે મેલું, ગંદુ એ થાય છે. જેમ કાદવથી સ્વચ્છ વસ્તુ મેલી થાય છે (તમિદ ૩ રાત્તિ)