Book Title: Prakaran Ratna Sangraha
Author(s): Kunvarji Anandji
Publisher: Kunvarji Anandji

View full book text
Previous | Next

Page 287
________________ ૨૭૨ પ્રકરણસ બ્રહ. ચારિત્રમેાહનીયના ક્ષયાપશમને માટે ઉદ્યમી રહે તે કેટલાક વખત પછી પણ અવશ્ય મેાક્ષપદને સાધી શકે છે. હવે ત્રીજો વર્ગ કે જે ચારિત્રમાહનીય તથા પ્રકારનું પ્રખળ નહીં હાવાને લીધે ક્રિયા કરવામાં સમર્થ થાય, પણ જ્ઞાનાવરણીય કર્મના ઉદયને લીધે આદરવા યાગ્ય અને તજવા યોગ્ય પદાર્થ ને યથાર્થ સમજી શકતા નથી. આ વર્ગના જીવા પણ જેએ જ્ઞાનાવરણીયના ક્ષયાપશમના બળે કરીને પદાર્થ - સ્વરૂપને જાણતા હાય, તેઓની વિનયભક્તિ કરવામાં તત્પર રહે અને પાતે જ્ઞાનાવરણીય કર્મ ને ખપાવવા માષતુષ નામના પ્રસિદ્ધ મુનિ મહારાજની જેમ સાવધાનપણે ઉદ્યમ કરે તેમજ પેાતાને તત્ત્વજ્ઞાન થાય ત્યાંસુધી ગુરુની નિશ્રાએ વર્તે તા તે પણ કેટલાક કાળે મેક્ષપદ સાધી શકે છે. આ ત્રણ વર્ગની બહારના જેએ શુષ્ક જ્ઞાન–ક્રિયાવાળા પેાતાની મતિકલ્પનાથી અમે જૈનશાસનમાં છીએ એમ માને છે, તેઓના જ્ઞાન અને ક્રિયા અને કેવળ મતિકલ્પિત હાવાથી અને જિનાજ્ઞાથી પરામુખ હાવાથી તેઓ કેવળ ભવભ્રમણુરૂપ ફળને જ પામે છે. કહ્યું છે કેઃ— 66 समइपवित्ती सव्वा, आणाबज्झ ति भवफला चेव । तित्थयरुद्देसेण वि, न तत्तओ सा तदुद्देसा ॥ "" અ:—( સઘા ) સર્વ` ( સમર્પવી) પેાતાની મતિથી કરેલી પ્રવૃત્તિ આળાયન્સ ત્તિ) જિનેશ્વરની આજ્ઞાથી બાહ્ય છે, તેથી તે (મવા ચેવ ) સંસારરૂપ ફળવાળી જ છે. સંસારની વૃદ્ધિ કરનાર જ છે. કેમકે ( સ ) તે મતિકલ્પિત પ્રવૃત્તિ ( ત્તિસ્થયન્દેનેળ વિ) તીર્થંકરના ઉદ્દેશે કરીને કરી હાય તે। પણ ( તત્તો) તત્ત્વથી (તકુન્દેલા ન ) તે તીર્થંકરના ઉદ્દેશવાળી નથી. એટલે કે તે સ્વમતિકલ્પનાએ જ્ઞાન—ક્રિયાની પ્રવૃત્તિ કરનારા જીવેા પેાતાની પ્રવૃત્તિને તીર્થંકરે બતાવી છે, એમ માને છે પરંતુ પરમાર્થથી જોતાં તે પ્રવૃત્તિ તીર્થંકરે બતાવેલી છે જ નહીં, તેથી જ તે સંસારની વૃદ્ધિરૂપ ફળને આપનાર થાય છે તેમાં કાંઇ આશ્ચર્ય નથી. આ ઉપરથી સુજ્ઞજનેા સમજી શકશે કે અનુભવજ્ઞાન મેળવવામાં ઘણેા વખત જોઇએ, તે પણ તેટલા વખત સુધી વિપરીત માગે તેા ન જ પ્રવર્તવું જોઈએ. જ્ઞાન અને ક્રિયા એ બન્ને મેાક્ષપદ મેળવવામાં મુખ્ય કારણ છે. તે વિષે છેલ્લા શ્રુતકેવળી શ્રી ભદ્રબાહુસ્વામીએ આવશ્યક નિયુક્તિમાં આ પ્રમાણે કહ્યું છે. " संजोगसिद्धीइ फलं वयंति, न हु एगचक्केण रहो पयाइ । अंधोय पंगू य वणे समेच्चा, ते संपउत्ता नगरं पविट्ठा ॥ " અઃ—“ જ્ઞાની પુરુષા ( લંગોલિન્દી ) જ્ઞાન અને ક્રિયારૂપ સામગ્રીના

Loading...

Page Navigation
1 ... 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312