________________
~~~
~~
~~
~
૨૭૬
પ્રકરણસંગ્રહ. ( ) જે પ્રાણું (તે ) મનહર અને (જિs) પ્રિય (મો) ભેગે. ( ૪ ) પ્રાપ્ત થયા છતાં પણ પિટ્ટિ હ૬) તેની તરફ પીઠ કરે છે, તથા (સાદી) પિતાને સ્વાધીન એવા (મો) ભેગને () ત્યાગ કરે છે, (સે દુ) તે જ પ્રાણી (રાડ જિ) ખરે ત્યાગી છે એમ (૩૬) કહેવાય છે.”
એક જ શરીર કયા કયા પ્રાણીઓને કેવા કેવા સુખ-દુઃખના સાધનભૂત થાય છે ? તે દેખાડે છે.– भोगार्थमेतद्भविनां शरीरं, ज्ञानार्थमेतत् किल योगिनां वै। जाता विषं चेद्विषया हि सम्यग्-ज्ञानात्ततः किं कुणपस्य पुष्ट्या ?
અર્થ-(અવિના) સંસારી જીવોને (પતq) આ (ર૪) શરીર (મોરાર્થ) ભેગને માટે થાય છે અને (ર) એ જ શરીર (વિ) નિશ્ચ ( જિનાં વૈ)
ગીઓને (જ્ઞાનાર્થ) જ્ઞાનને માટે થાય છે; (દિ) કારણ કે ( રે) જે (વિપથાર) આ વિષયે જેમને ( જ્ઞાનાન્ન) સાચા જ્ઞાનથી (વિ) વિષરૂપે (કાતા ) થયા છે-જાણવામાં આવ્યા છે, ( તતઃ) તો તેમને ( ૨) આ મૃતક જેવા શરીરની (પુષ્પા) પુષ્ટિવડે (જં) શું ફળ છે? કાંઈ જ નથી. ૫.
વિશેષાર્થ–સંસારી પ્રાણીઓ આ શરીર ભેગને માટે છે એમ કલ્પી તે દ્વારા તેનું સફળ પણું કરવા ચાહે છે અને જ્ઞાનીઓ ફક્ત જ્ઞાનના સાધનભૂત તે શરીરને જાણી તેનું સફળ પણું કરવા ચાહે છે. જે સ્વપરનું વિવેચન કરવાથી વિષયસુખે વિષતુલ્ય ભાસ્યા હોય તો પછી મૃતક જેવા આ જડ શરીરની પુષ્ટિથી શુ ફળ છે ? કાંઈ જ નથી. પ્રાણીઓની આવી ભિન્ન ભિન્ન માન્યતાને માટે કહ્યું છે કે –“ આવા તે સિવા” (જે આશ્રવે છે તે જ પરિશ્ર છે.) એટલે કે મહવાળા પ્રાણીઓને કર્મબંધના જેટલા કારણે છે તેટલા જ (તે ને તે જ ) તત્ત્વજ્ઞાનીઓને મોક્ષ સાધવાના કારણે છે. તેથી મેક્ષના અથી પ્રાણીઓએ પ્રાપ્ત થયેલા દરેક બાહ્ય સાધનને: શુભ ઉપગ જ કર ઉચિત છે; વિનાશી શરીરનું પિષણ કરવામાં તત્પર થવું ઉચિત નથી. જે યથાયોગ્યપણે શરીરને ઉપયોગ કરવામાં ન આવે તો તે શરીર જ અનંત ભવ સુધી દુઃખનું સાધન થાય છે, કારણ કે જગતમાં શરીર અને મન સંબંધી દુઃખે પ્રાપ્ત થવાનું કારણ શરીર અને મન જ છે, એમ શાસ્ત્રના તત્વને જાણનારા કહે છે.
શરીરનું પિષણ કરવામાં મેહ જ મુખ્ય કારણરૂપ છે, તેથી તે મહિ વિવેકીએ ત્યાગ કરવા યોગ્ય છે. એવા આશયથી પોતાના આત્માને જ બોધ આપે છે – त्वङ्मांसमेदोऽस्थिपुरीषमूत्र-पूर्णेऽनुरागः कुणपे कथं ते ? । द्रष्टा च वक्ताच विवेकरूपस्त्वमेव साक्षात् किमु मुह्यसीत्थम्?६