Book Title: Prakaran Ratna Sangraha
Author(s): Kunvarji Anandji
Publisher: Kunvarji Anandji

View full book text
Previous | Next

Page 301
________________ ૨૮૬ પ્રકરણસ ગ્રહ ઘડા ફુટે છે ત્યારે તે આ ભવમાં પણુ અધમ ગણાય છે અને પરભવમાં ત દુર્ગતિના ભાજન જ થાય છે. ૨. દાંભિકના બાહ્ય વૈરાગ્યાદિક જોવાથી વિચક્ષણ માણસે કેમ માહુ પામે ? તે ઉપર કહે છે: मुग्धश्च लोकोऽपि हि यत्र मार्गे, निवेशितस्तत्र रतिं करोति । धूर्त्तस्य वाक्यैः परिमोहितानां केषां न चित्तं भ्रमतीह लोके ? २१ " અર્થ :—( મુખ્યશ્ચ ) વળી મુગ્ધ એટલે ધર્મના તત્ત્વને નહીં જાણનાર ( જોજોવિ ) સામાન્ય જનસમૂહ પણ (દિ ) નિશ્ચે ( યંત્ર માñ ) જે સારા કે નઠારા માર્ગમાં (નિર્દેશિત: ) સ્થાપન કર્યા હાય, ( તંત્ર ) તે માર્ગમાં (તિ òતિ ) પ્રીતિને કરે છે. ( દ રોજે ) આ જગતમાં ( પૂર્વક્ષ્ય ) ધૂના ( વાગ્યે:) વચનાવડે ( મોહિતાનાં) માહ પામેલા ( માં ) કયા માણસાનુ' (ચિત્ત) ચિત્ત ( ૬ શ્રમતિ ) નથી ભમતુ–ચલાયમાન થતું નથી ? સર્વનુ મન ભમે છે. વિશેષા:લેાકસમુદાયના માટે ભાગ પ્રાયે ધાર્મિક વિષયમાં મુગ્ધ જ હાય છે. વ્યવહારમાં વિચક્ષણ ગણાતા અને રાજદ્વારી વિષયમાં અતિ પ્રાઢ ગણાતા મનુષ્યા પણ ધાર્મિક વિષયમાં હેય ( ત્યાગ કરવા લાયક ) અને ઉપાદેય ( ગ્રહણુ કરવા લાયક ) ખાખતાના વિવેકથી રહિત અને શાસ્ત્રના રહસ્યને નહીં જાણનાર હાય છે, તેથી તેઓ દાંભિકના વચનથી ઠગાઇને ઉન્માર્ગે પણ જાય છે; માટે સાચા તત્ત્વને જાણનાર મહાત્માઓએ તેમને સન્માર્ગે લાવવા ઘટે છે. ૨૧. અંતઃકરણને વિષે સાચા વૈરાગ્યને ધારણ કરનારા મુનિએ પરને વચનાદિક કરતા નથી અને પેાતાના મનનું જ રજન કરે છે, તે કહે છેઃ— ये निःस्पृहा स्त्यक्तसमस्त रागा - स्तत्त्वैकनिष्ठा गलिताभिमानाः । संतोषपोषैकविलीनवाञ्छा - स्ते रञ्जयन्ति स्वमनो न लोकम् ॥२२॥ અર્થ:—(ચે ) જેએ ( નિઃચ્છુદા: ) ખરેખરા નિઃસ્પૃહી છે, ( ચન્તલમસ્તTI: ) જેએએ સમગ્ર રાગદ્વેષને! ત્યાગ કરેલેા છે, ( તત્ત્વનિષ્ઠા ) જેએ તત્ત્વમાં જ એકનિષ્ઠાવાળા છે, ( હિતામિમાના) જેમનું અભિમાન નષ્ટ થયુ છે અને ( સંતોષોને વિછીનવાચ્છાઃ ) સંતોષના પાષણવડે જેમની વાંછા–ઇચ્છા નાશ પામી છે, ( તે ) તેએ (સ્વમન ) પેાતાના મનને ( રાન્તિ ) ર’જન કરે છે; 2 પણ (fોમ્) લેાકેાને રંજન કરતા નથી. વિશેષા:—જેએ સ્ત્રી, પુત્ર અને ધનાદિક સબંધી આ ભવના સુખની વાંછા રહિત હાય છે, સમગ્ર શરીરાદિક પાગલિક વસ્તુને વિષે રાગદ્વેષ રહિત

Loading...

Page Navigation
1 ... 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312