________________
૨૫૦
પ્રકરણસંગ્રહ. અહીં વલોવવાના અધિકાર માટે નર શબ્દવડે પ્રાયે સ્ત્રી જાણી લેવી. સ્ત્રી જ્યારે છાશ વલોવે છે ત્યારે બે પગ પહોળા રાખે છે અને કટિપ્રદેશને વિષે સંકીર્ણ થાય છે, તેની પેઠે લેક પણ નીચે પહોળે પહોળો છે અને ચઢતે ચઢતો મધ્ય ભાગને વિષે સંકીર્ણ છે. વળી વલોવતાં અને હાથ કટિપ્રદેશે રાખવામાં આવે છે ત્યારે બે કેણીના વચલા ભાગમાં કટિપ્રદેશથી હૃદય સુધી ચઢતો વિસ્તાર થાય છે, અને ત્યાંથી ઉપર મસ્તકદિશિ સંકીર્ણ થાય છે તેમ લોક પણ મધ્યભાગથી ઉપર ચઢતાં પાંચમા દેવલોક સુધી વિસ્તાર પામેલ છે. ત્યાંથી વળી સંકણું થાય છે. તે માટે લેવાનારી સ્ત્રીના આકારનું દષ્ટાંત કહ્યું છે.
એ લેકમાં કયા કયા પદાર્થો છે? તે કહે છે –
(૩ષત્તિ) ઉપજવું, (રાસ) નાશ પામવું અને (યુવકુળ ) નિશ્ચળ રહેવું વિગેરે ગુણે છે જેને વિષે એવા (ધાછિદ્રવાહિgu) ધર્માસ્તિકાય, અધમસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, જીવાસ્તિકાય તથા કાળ-એ છ દ્રાવડે પરિપૂર્ણ ભરેલ છે. ૨ |
અવતરણ—કેટલાએક પરદશની એમ કહે છે કે લોક બ્રહ્માએ ઉત્પન્ન કર્યો છે, વિષ્ણુ પાલન કરે છે, મહાદેવ સંહાર કરે છે, શેષનાગ, કાચબો અને કામધેનુ તેને ધારણ કરી રહ્યાં છે. તેનું નિરાકરણ કરવા માટે કહે છે – केण वि न कओ न धओ-ऽणाहारो नहठिओ सयंसिद्धो । अहमुहमहमल्लग-ठिअलहुमल्लगसंपुडसरिच्छो ॥३॥
અર્થ – લેક (ન વિ) કેઈએ પણ (૧ ) ઉત્પન્ન કર્યો નથી, ( ધો) કેઈએ પણ ધારણ કર્યો નથી, (અખો ) નિરાધાર રહેલો છે, સર્વ પદાર્થ લેકને આધારે છે. ( નદિો ) કાકાશને વિષે સ્થિત છે, (સરિકો સ્વયંસિદ્ધ છે. હવે એ લોકનો આકાર પ્રકારતરે કહે છે-(અદમુદ) અધમુખ એટલે ઉંધ રાખેલ જે (મદમgT) માટે શરાવ (દિગદજુમાપુ) તેની ઉપર રાખેલા ન્હાના શરાવના સંપુટ ( છો) સરખો આ લોકનો આકાર છે. પાકા पयतलि सग मज्झेगा, पण कुप्परि सिरतलेगरज्जु पिहू । सो चउदसरज्जुच्चो, माघवइतलाओ जा सिद्धी ॥ ४ ॥
અર્થ – ઘરટિ) પહેલાં જે વૈશાખસ્થાનસ્થિત મનુષ્યને આકાર લેક કહ્યો તે પગના તળિયાને ઠેકાણે ચારે દિશાએ (૧) સાત રાજપ્રમાણ (વિદ) પહોળો છે; (મા ) અને મધ્ય ભાગ જે પુરુષાકારને વિષે નાભિનું સ્થાન છે ત્યાં એક રાજપ્રમાણુ ચારે દિશાએ પહોળે છે, ( ર) બન્ને હાથની કોણીના