________________
mann
શ્રી લેકનાલિદ્વાર્નેિશિકા પ્રકરણ
૨૩ ( સંકળિs fugfમ૪િ૪) તેટલા અંકથી ગુણીએ, જેમકે સવની ઉપરની મસ્તક શ્રેણિને વિષે ચાર ખાંડઆ તિર્થો છે. ત્યારે ચારને ચારથી ગુણતાં સેળ થાય. એમ છપને શ્રેણિઓને સરખે અંકે ગુણી એકઠી કરીએ ત્યારે પૂર્વોક્ત પંદર હજાર બશેને છખાંડુઓની સંખ્યા થાય.
હવે ખાંડઆનું માપ કહે છે –
(નમકીfgવેદા) લાંબાણે, પહોળાઈએ, તથા જાડાપણે કુંભીની પેઠે સરખા હોય એટલે પહોળા, લાંબા તથા જાડા પા રાજ પ્રમાણુ હોય તે ખંડુ કહીએ. એવા (૩મો સંદુ નેતા) ઊર્વલોક તથા અલોકના સર્વ ખાંડુઆ જાણવા. ૨૫
અવતરણ -હવે વૃત્તાકાર લેકને ઘન કરવાની વિધિ કહે છે – दाहिणपासि दुखंडा, उ8 वामे ठविज विवरीआ । नाडिसहियतिरज्जू, पिहु जाया सत्त दीहुच्चे ॥ २६ ॥
અર્થ:-(૩૬) ઊર્ધકને વિષે ત્રસનાડીથકી (કલિ) દક્ષિણ બાજુએ એટલે જમણી બાજુના (ટુds) બે ખંડ છે તે ઊર્ધ્વલોકને વિષે જ્યાં કેણીની જગે છે તે મધ્યથી જોતાં બારમી શ્રેણિ છે. તે બારમી શ્રેણીથી બે ખંડ કરીએ. એટલે ઉપરના ખંડને વિષે સોળ શ્રેણીઓ રહે એવી રીતે દક્ષિણ બાજુના જે બે ખંડ છે, તે ઊર્ધ્વલોકને વિષે ત્રસનાડીની બહાર (થાને વિષ વિરામ) ડાબી બાજુને વિષે ઊલટા કરી નાખીએ. તે આમ-ઉપરના ખંડની કૃપંરની જે દિશા, તે મસ્તકની તરફ કરીએ, અને નીચેના ખંડની કૂપરના જે દિશા તે લોકના મધ્ય તરફ કરીએ. એટલે હેઠેનો ખંડ ઉપરની દિશાએ તથા ઉપરનો ખંડ હેઠલી દિશાએ સ્થાપીએ. ત્યારે (નાદિય) ત્રસનાડી સહિત ડાબી બાજુએ તિર્થો (તિજ્ઞ) ત્રણ રાજ થાય. તે આ પ્રમાણે–ત્રસનાડીથી બહાર કૂપરને ઠેકાણે જમણી બાજુએ આઠ ખાંડુના તિર્થો છે તેના બે રાજ અને એક ત્રસનાડીનું રાજ એમ ત્રણ રાજ (પિડુ ગાથા) પહોળાઈએ થાય અને (રર વીદુ) દીર્ઘ એકલે ઊંચપણે સાત રાજ થાય. ૫ ૨૬
हिहाउ वामखंडे, दाहिणपासे ठविज विवरीअं । उवरिम तिरज्जुखंडं, वामे ठाणे अहो दिजा ॥ २७ ॥
અર્થ –(દિદાસ કામરે) અધોલેકમાં ત્રસનાડીની ડાબી બાજુને જે આખો ખંડ છે, તે ( agoga વષ વિવરણં ) વિપરીત એટલે અવળે અથવા ઊંધો ત્રસનાડીની જમણી બાજુને વિષે સ્થાપીએ, એટલે અલોકને