Book Title: Prakaran Ratna Sangraha
Author(s): Kunvarji Anandji
Publisher: Kunvarji Anandji

View full book text
Previous | Next

Page 275
________________ ૨૨ પ્રકરણસંગ્રહ. બીજીએ (8) દશ છે તેને દશથી ગુણતાં એકસો થાય. તેને ચાર ગુણ કરતાં ૪૦૦ થાય. પેલીએ (ર૪) ચાર છે તેને ચારથી ગુણતાં સેળ થાય. તેને ચાર ગુણ કરતાં ચોસઠ થાય. એ સાતે પ્રથમના સ્થળના અંકોને એકઠા કરીએ ત્યારે બે હજાર આઠશે ને આઠ થાય. તેવી દરેક ઠેકાણે ચાર શ્રેણી છે માટે ગુણ કરતાં સરવાળે અગીઆર હજાર બશે ને બત્રીશ થાય. (સદ ) એ અધલોકના ખંડુ જાણવા. - હવે (૬) ઊર્ધ્વલોકના ખાંડુઓ કહે છે તે આવી રીતે–ચાર, છ, આઠ, દશ, બાર, સેળ તથા વીશ એ અંકોને સરખા અંકથી ગુણવા, તે આવી રીતે(૨૪) ચારને ચાર ગુણા કર્યાથી સોળ થાય. (૪) છને છ થી ગુણતાં છત્રીશ થાય. (૬) આઠને આઠથી ગુણતાં ચોસઠ થાય. (૪) દશને દશથી ગુણતાં એક સો થાય. (ચાર) બારને બારથી ગુણતાં એકસો ચુમાળીશ થાય. ( ૪) સેળને સળથી ગુણતાં બસો ને છપ્પન થાય. (વીસા) વીશને વિશથી ગુણતાં ચારશે થાય. હવે ઉપરથી નીચે ઉતરતાં ૧૬ ની બે શ્રેણિ હોવાથી ૩ર થાય. ૩૬ ની બે શ્રેણિ હોવાથી ૭૨ થાય. ૬૪ ની ત્રણ શ્રેણિ હોવાથી ૧૯૨ થાય. ૧૦૦ ની ત્રણ શ્રેણિ હોવાથી ૩૦૦ થાય. ૧૪૪ની બે શ્રેણિ હોવાથી ૨૮૮ થાય. ૨૫૬ ની બે શ્રેણિ હોવાથી ૫૧૨ થાય. ૪૦૦ ની ચાર શ્રેણિ હોવાથી ૧૬૦૦ થાય. ત્યાંથી ઘટતી સેળને સોળે ગુણતાં ૨૫૬ થાય, તેવી બે શ્રેણિ હોવાથી ૫૧૨ થાય. બારને બાર ગુણ કરતાં ૧૪૪ થાય, તેવી બે શ્રેણિ હેવાથી ૨૮૮ થાય. દશને દશ ગુણ કરતાં ૧૦૦ થાય તેવી એક શ્રેણિ હોવાથી ૧૦૦ થાય. આઠને આઠ ગુણ કરતાં ૬૪ થાય. તેવી એક શ્રેણિ હોવાથી ૬૪ થાય. છને છ ગુણ કરતાં ૩૬ થાય તેવી બે શ્રેણિ હોવાથી ૭૨ થાય. ચારને ચાર ગુણુ કરતાં ૧૬ થાય તેવી બે શ્રેણિ હોવાથી ૩૨ થાય. સર્વ એકઠા કરીએ ત્યારે આ અઠ્ઠાવીશ શ્રેણિના ચાર હજાર ને ચેસઠ ઊર્ધ્વલોકના ખાંડુઓની સંખ્યા થાય. અધોલકના તથા ઊર્વીલોકના ખાંડુઓ એકઠા કરીએ ત્યારે પંદર હજાર છો ને છનું થાય. એ ૨૪ અવતરણ–વળી પ્રકારાંત વર્ગ કરવાનો વિધિ ગાથાએ કરીને કહે છે – चउ अडवीसा छप्पण्ण, पयरसरिसंकगुणिय पिहु मिलिए। समदीहपिहुव्वेहा, उड्ढमहो खंडुआ नेया ॥२५॥ અર્થ:–લેકના મસ્તકને વિષે ઉપરની તિરછી શ્રેણિએ (૨૪) ચાર ખાંડુઆ છે. સાતમી નરકપૃથ્વીની છેલ્લી શ્રેણિ (અફવા ) અઠ્ઠાવીશ ખાંડુઆની છે. એમ ચારથી આદિ લઈને છેલ્લી છપ્પનમી શ્રેણિ અઠ્ઠાવીશ ખાંડુ આની છે. એટલે પુરુષાકાર લોકને વિષે તિથ્વી ( Hur ) છપ્પન પ્રતરની શ્રેણિ છે. આદિ તથા અંતની શ્રેણિઓનું ગ્રહણ કર્યોથી મધ્ય શ્રેણિનું પણ ગ્રહણ થાય છે, કુલ છપ્પન શ્રેણિ છે તેમાં જે શ્રેણિને વિષે તિઅછી શ્રેણિના જેટલા ખાંડુએ છે, તેને

Loading...

Page Navigation
1 ... 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312