Book Title: Prakaran Ratna Sangraha
Author(s): Kunvarji Anandji
Publisher: Kunvarji Anandji

View full book text
Previous | Next

Page 281
________________ પ્રકરણસંગ્રહ. માનન) ઉત્તરમાં પ્રચુરતમ જળ છે, કારણ કે તે દિશાએ માનસ સરોવર સંખ્યાતા જન કોટાકોટી પ્રમાણ છે, તેથી ત્યાં જળ ઘણું છે. જળ પ્રમાણે બીજા છએ પ્રકારના જીવોનું અલપબહુત સમજવું. (૨૩છુપાયુ પુવા) દક્ષિણ, ઉત્તર, પૂર્વ કે પશ્ચિમ દિશાએ પૃથ્વીકાય છે અનુક્રમે વધતા વધતા છે. તેનું કારણ કહે છે-દક્ષિણમાં ચાળીશ લાખ ભવનપતિના ભવન વધારે છે તેથી પિલાણ ઘણું હોવાથી પૃથ્વીકાય જીવો થડા છે. ઉત્તરમાં તેટલા ભવનો ઓછા હોવાથી પોલાણ ઓછું છે તેથી પૃથ્વીકાય જીવો પ્રચુર છે. પૂર્વમાં ચંદ્રના અસંખ્યાતા દ્વીપે હોવાથી પૃથ્વીકાય જી પ્રચુરતર છે અને પશ્ચિમમાં અસંખ્યાતા સૂર્યના દ્વીપ ઉપરાંત ગૌતમીપ વિશેષ હોવાથી પૃથ્વીકાય છે પ્રચુરતમ છે. ( સમ તેમ પુvrg મા) તેજસ્કાય જીવ દક્ષિણ ને ઉત્તરમાં ભારત એરવત ક્ષેત્ર સરખા હોવાથી સરખા છે. તે બે દિશામાં કઈક જ વખત તેઉકાયને સદ્ભાવ હોય છે, બાકી ઘણે કાળ યુગલિકનો હોવાથી તે બે દિશામાં બાદર તેઉકાયને અભાવ હોય છે તેથી થોડા કહ્યા છે. પૂર્વ દિશામાં તેઉકાય બહુતર હોય છે, કારણ કે તે બાજુ પાંચ મહાવિદેહમાં સદેવ તેને સદ્ભાવ છે. પશ્ચિમ દિશામાં બહુતમ છે, કારણ કે તે તરફ અધોગ્રામ હોવાથી અને એક હજાર યોજન ઉંડાણ હોવાથી ભૂમિ પ્રચુર છે તેથી ગામે પણ ઘણું છે તેથી તેઉકાયની પ્રચુરતા છે. | (Fપાછું વાક) પૂર્વ દિશામાં વાયુકાય છેડા છે. પોલાણ ઓછું હોવાથી પશ્ચિમમાં (અનામ)અધોગ્રામ હોવાને લીધે પોલાણ વધારે હોવાથી વાયુકાય જો પ્રચુર છે. ઉત્તર દિશામાં ભવનપતિના ભવન હોવાથી પિલાણ વધારે છે તેથી વાયુકાય પ્રચુરતર છે અને (રાળેિ) દક્ષિણમાં ચાળીશ લાખ ભવનપતિના ભવનો ઉત્તર કરતાં વધારે હોવાથી (ર૪) પિલાણ વધારે હોવાને લીધે વાયુકાય છે પ્રચુરતમ છે. ( આ પ્રકરણની અવચરીને આધારે આ અર્થ લખેલ છે. ) ( ઈત્તિ લધ્વ૯૫બહુત્વ પ્રકરણ સાથે સમાપ્ત

Loading...

Page Navigation
1 ... 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312