________________
શ્રી લેાકનાલિદ્વાત્રિંશિકા પ્રકરણ.
૨૫૧
સ્થાનને વિષે પળ ) પાંચ રાજ પ્રમાણ પહેાળા છે. અને (સિતઙેશન્નુ ) મસ્તકને ઠેકાણે એક રાજપ્રમાણ પહાળે છે. ( માધવ તહાઓ ) તે લેાક માધવતી નામની સાતમી નરકપૃથ્વીના તળિયાથી ઉપર (જ્ઞા વિદ્વી ) યાવત્ સિદ્ધ છે ત્યાંસુધી છે અને ( સો ચત્ત રજ્જુથો ) તે ચાદ રાજપ્રમાણ ઊંચા છે ॥ ૪ ॥
અવતરણઃ—હવે પહેાળાઇનુ સ્થાન પ્રમાણુ સાથે કહે છેઃ— सगरज्जु मघवइतला, पएसहाणीइ महिअले एगा । तो वुड्डि बंभजा पण, पुण हाणी जा सिवे एगा ॥ ५ ॥
અ:—( મયવતા) માધવતી જે સાતમી નરકપૃથ્વી તેને તળિએ ચારે દિશાને વિષે ( સજ્જુ ) એ લેાક સાત રાજપ્રમાણ પહેાળા છે, ( વપત્તજ્જાની ) ત્યાંથી પ્રદેશપ્રદેશની હાનિ કરતાં ઉષર તિય`ગ્લાકના ( મદિયરે ના ) મહીતલને વિષે આવે ત્યારે ચારે દિશાને વિષે એક રાજપ્રમાણુ વિસ્તાર છે. તો પુદ્ધિ હંમના પળ ) ત્યાંથી વળી ઉપર જતાં પ્રદેશપ્રદેશની વૃદ્ધિ થાય છે, પાંચમું બ્રહ્મ નામે દેવલાક છે, ત્યાં ચારે દિશાએ પાંચ રાજપ્રમાણ પહેાળા છે, ( કુળ ઢાળી ના સિવે ના ) ત્યાંથી વળી પ્રદેશ પ્રદેશ ઘટતા છે, તે જ્યાં સિદ્ધો છે ત્યાં ચારે દિશાએ એક રાજપ્રમાણ પહાળે છે !! ૫ ૫
અવતરણ:--હવે લેાકનાલિકાની સ્થાપનાના ઉપાય કહેતાં પ્રથમ ત્રસનાડીનેા વિચાર કહે છેઃ—
सगवन्नरेह तिरिअं ठवसु पशुडुं च रज्जु चउअंसे । इमरज्जुवित्थरायय, चउदसरज्जुच्च तसनाडी ॥ ६ ॥
અર્થ:—(સવન્નદ તિબિં) સત્તાવન રેખા તિી (વસ્તુ) સ્થાપીએ–કરીએ (પશુ‡ ~) અને પાંચ રેખા ઊભી કરીએ. એ પ્રમાણે કરતાં ઊંચપણે (રત્નું ૨૩બંન્ને) એક રાજના ચાર અંશ પ્રમાણુ છપન્ન ખંડ થાય, કારણ કે તિચ્છી સત્તાવન રેખા છે તેના અંતરમાં છપન્ન ખંડ જ થાય. ઊભી પાંચ રેખા છે તેના તિતિ ચાર ખંડુ થાય. ચાર ખાંડુએ એક રાજ થાય. તેથી ( તસનારી) ત્રસનાડી ( ફ્Īરજ્જુવિસ્થાચય) લંબાઇ ને પહેાળાઇએ એક રાજપ્રમાણ અને ( ચટ્સ રજુ= ) ઊઁચપણે ચાદ રાજપ્રમાણ જાણવી ॥ ૬ ॥
લાકના મધ્યભાગ જે ત્રસનાડી તેમાં જ એઇંદ્રિયાક્રિક ત્રસ જીવેા જન્મમરણ પામે છે અને રહે છે, તેથી તે ત્રસનાડી કહેવાય છે. એ ત્રસનાડીની બહાર જે લેાકના વિસ્તાર છે ત્યાં સૂક્ષ્મ એકેન્દ્રિય જીવા સર્વત્ર વ્યાપી રહેલ છે, તેમજ પેાલાણમાં ખાદર વાયુકાય પણ છે.