________________
૨૫૬
પ્રકરણુસ'ગ્રહ.
અહી રાજ થાય છે; ( ચત્તાર સદૃસ્તરે ) લેાકના મધ્યથી આઠમા સહસ્રાર દેવલાકે ચાર રાજ થાય છે, લેાકના મધ્યથી ( વળઽવ્રુક્) બારમા અચ્યુત દેવલોકે પાંચ રાજ થાય છે અને ( સત્ત હોવંતે ) લોકના મધ્યથી લોકાંતે સાત રાજ થાય છે. ૧૫
ઉપર જણાવેલ અભિપ્રાય શ્રી ભગવતીસૂત્ર તથા ચેાગશાસ્ત્રાદિકના છે. શ્રી આવશ્યકસૂત્રની નિયુક્તિ, ચર્ણિ અને સ ંઘયણી વિગેરેમાં નીચે પ્રમાણે કથન છે.
૧ પ્રથમના એ દેવલાક સુધી આઠમું રાજ
૧ ત્રીજા ચાથા દેવલાક સુધી નવમું રાજ
૧ પાંચમા છઠ્ઠા દેવલેાક સુધી દશમું રાજ
૧ સાતમા આઠમા દેવલાક સુધી અગ્યારમું રાજ
૧ ૯-૧૦-૧૧-૧૨ દેવલેાક સુધી ખારમું રાજ ૧ નવ ગ્રેવેયક સુધી તેરમું રાજ
૧ પાંચ અનુત્તર વિમાન ને સિદ્ધ–àાકાંત સુધી ચાદમુ રાજ આ પ્રમાણે ઊર્ધ્વ લોકના સાત રાજ કહ્યા છે. તત્ત્વ કેવળીગમ્ય. પૂર્વોક્ત આગમના કથનની પુષ્ટિમાં કહે છેઃसम्मत्तचरणरहिआ, सव्वं लोगं फुसे निरवसेसं । सत्त य चउदसभाए, पंच य सुय देसविरईए ॥ १६ ॥
અર્થ:—— સમ્મત્ત ) સમ્યક્ત્વ એટલે દેવને વિષે દેવની સહણા, ગુરુને વિષે ગુરુની સહણા, દયામૂળ ધર્મ ને વિષે ધર્મની સહણા, (સરળ) એટલે પચાશ્રવથી વિરમણ, પાંચ ઇન્દ્રિયના નિગ્રહ, અનંતાનુબંધિ વિગેરે ચાર પ્રકારના ક્રોધ, માન, માયા તથા લેાભરૂપ ચાર કષાયના ત્યાગ, મનદંડ, વચનદંડ, કાયદડની વિરતિ– એ પ્રમાણે જે સંયમના સત્તર ભેદ, તદ્રુપ જે ચારિત્ર તેણે કરી (રદ્દેિશ) રહિત એવા સંસારી જીવા ( સલ્લું હોના હ્લે નિવૃત્તલ ) ચાદ રાજલોક પ્રત્યે સૂક્ષ્મ તથા ખાદર જીવાયેાનિમાં ક્રતા થકા નિરવશેષપણે ફરસે છે. એટલે ચાદ રાજમાં તિલમાત્ર ભૂમિ પણ અણુરસી રહેતી નથી. ( સત્ત ય સુચ ) શ્રુતજ્ઞાની—ચાદપૂર્વી જે યતિ છે તે લેાકના મધ્યભાગથી ઊંચે સાત રાજ ફરસે છે, કારણ કે શ્રુતજ્ઞાનીની ઉત્કૃષ્ટી ગતિ સર્વોસિદ્ધ સુધી છે એવું સિદ્ધાંતમાં કહ્યું છે. તે સર્વાર્થસિદ્ધ લેાકના મધ્યથી કાંઇક ઊણા સાત રાજ છે. તે સ્તાક માત્ર ઊણુ હાવાથી પૂરા સાત રાજ કહ્યા છે. શાસ્ત્રમાં જીગમથસંતયાળ, વાઓ ઉદ્દોલો ત્રસદે એમ કહ્યું છે. ટીકાવાળી પ્રતમાં ( સમ્મત્તળલદીશા) એવા પાઠ છે તેના અર્થ =ક્ષાયિક સમ્યકૃત્વ અને ક્ષાયિક ચારિત્ર સહિત કેવલી ઉત્કૃષ્ટથી સર્વ લેાક નિરવશેષપણે કેવલી સમૃઘાત કરે ત્યારે