________________
૨૫૮
પ્રકરણસંગ્રહ.
(૩૮) ઊર્વીલોકને વિષે ત્રણ સો ને ચાર ખાંડુએ છે, તેને ચારે ભાગ દેતાં (છત્તર) તેર આવે તેટલા સૂચિરજજુ જાણવા. અલેકના એકસો અઠ્ઠાવીશ સૂચિરજજુ તથા ઊર્ધ્વલોકના છોતેર સૂચિરજુ બને એકઠા કરીએ ત્યારે (૪૩નુયા ટુરી ) સર્વે બશે ને ચાર સૂચિરજજુ થાય. અધોલોકના એકસો ને અઠ્ઠાવીશ (સુ ) સૂચિરજજુને ચારે ભાગ દઈએ ત્યારે (વજુ કુતીસ) બત્રીશ પ્રતરરજજુ થાય, ઊર્વીલોકના તેર સૂચિરજજુને ચારે ભાગ દઈએ તે (ગુવીર ) એગણીશ પ્રતરરજજુ થાય અને એ બંને મળીને (ફુવાવVor) એકાવન પ્રતરરજજુ થાય. ૧૮
અવતરણું–હવે ઘનરજજુની સંખ્યા કહે છે – घणरज्जु अट्ठ हिट्ठा, पउणपणुड्ढे उभे पउणतेर । घणपयरसूइरज्जू, खंडुअ चउसहि सोल चउ ॥ १९ ॥
અર્થ – દિન) અધોકના બત્રીશ પ્રતરરજજુ છે, તેને ચારે ભાગ દેતાં આઠ આ માટે અધકને વિષે (વ જુ કટ્ટ) આઠ ઘનરજજુ જાણવા. (૩ન્દ્ર ) ઊર્વીલોકને વિષે ઓગણીશ પ્રતરરજજુ છે તેને ચારે ભાગ દેતાં (Targ) પોણા પાંચ ઘનરજજુ આવે, (૩) બંનેના–અધ: તથા ઊર્વીલોકના એકઠા કરીએ ત્યારે (પરેડ) પિણાતેર ઘનરજુ થાય. હવે ઘન, પ્રતર તથા સૂચિરજજુનું માન કહે છે:-(વંડુ saf) ચોસઠ ખાંડુઆન (વા) એક ઘનરજજુ થાય, (ત૮ ) સેલ ખાંડુઆનો એક પ્રતરરજજુ થાય અને (૨૪ સૂર
નૂ) ચાર ખાંડુઆને એક સૂચિરજજુ થાય, એ સામાન્ય પ્રકારે ચતુરસ લેકનું માન દેખાડ્યું. લોકનું સ્વરૂપ તો વૃત્તાકાર મલકને આકારે છે, પણ વૃત્તાકારના ખાંડુઆ યંત્રમાં લખાય નહીં માટે ચોરસ કહ્યા છે ૧૯ છે
અવતરણ:-હવે વૃત્તાકાર મનમાં રાખીને મનકલપનાએ લોકને વિષે ઘનરજજુ, પ્રતરરજજુ તથા સૂચિરજજુનું માન ચોખંડાને હિસાબે કહે છે, તેમાં પ્રથમ ઘનરજજુની સંખ્યા કહે છે – सयवग्गसंगुणे पुण, बिसयगुणयाल हवंति घणरज्जू। सड्ढपणहत्तरिसयं, सद्वृतिसठ्ठी अहुड्ढ कमा ॥ २०॥
અર્થ –(વાઘાણંg ) પિતાપિતાના વર્ગથા ખાંડુઓને ગુણીએ તે આ પ્રમાણે-સાતમી માઘવતી પૃથ્વીને વિષે હેઠલી શ્રેણિએ અઠ્ઠાવીશ ખાંડુઆ છે; તેને અઠ્ઠાવીશના આંકે ગુણીએ ત્યારે સાતશે ને ચોરાશી ખાંડુઆ એક શ્રેણિમાં થાય. એવો ચાર શ્રેણિ છે, તેથી સાતશે ને ચોરાશીને ચારે ગુણતાં ત્રણ