________________
૨૫૨
પ્રકરણસંગ્રહ. અવતરણહવે ઊર્ધ્વલોકને વિષે ખડુને વિસ્તાર કહે છે – उड्ढे तिरिअं चउरो, दुसु छ दुसु अट्ठ दस य इकिके । बारस दोसुं सोलस, दोसुं वीसा य चउसु पुढो ॥ ७॥
અર્થ –(૩) ઊર્વકની શ્રેણીને વિષે પ્રથમ રત્નપ્રભા નરક પૃથ્વીથકી ઉપર જે અઠ્ઠાવીશ ખાંડુઆની શ્રેણિ છે, (તિથિં) તેમાં લોકના મધ્યથી ઉપર પહેલી (ગુરુ) બે શ્રેણિને વિષે (as) ચાર ચાર ખાંડુઆ ત્રસનાડીના જ છે, પણ ત્રસનાડીથી બહાર નથી. ત્યારપછી તેની ઉપર (કુણ ) બે શ્રેણિને વિષે છ છ ખાંડુઆ છે, એટલે ચાર ખાંડુઆ ત્રસનાડીના અને અકેકે બને પાસાનો ખાંડુએ મેળવતાં છ ખાંડુ થાય છે. ત્યારપછી ઉપર (અટ્ટ ટુ ય
છે) એકેક શ્રેણીને વિષે આઠ ને દશ ખાંડુઓ છે. તેમાં આઠમાં બે ખાંડુઆ બે પાસે અને ત્રસનાડીના ચાર ખાંડુઓ એમ આઠ ખાંડુએ છે. અને દશ ખાંડઆ છે, તેમાં બંને પાસે ત્રણ ત્રણ અને ત્રસનાડીના ચાર મળીને દશ ખંડ છે. ( વાર રોપું) ત્યારપછી બે શ્રેણિને વિષે બાર બાર ખાંડુએ છે. તેમાં બે બાજુ ચાર ચાર ને મધ્યમાં ત્રસનાડીના ચાર એમ બાર છે પછી (રોણ રોલું) બે શ્રેણિને વિષે સોળ સેળ ખાંડુ છે, તેમાં બે બાજુ છ છ ને વચ્ચે ચાર ત્રસનાડીના એમ સોળ છે. (વીલા ૨ પુલો) તેમજ ત્યારપછી ચાર શ્રેણિને વિષે પ્રત્યેકમાં વીશ વીશ ખાંડુએ છે, તેમાં બે બાજુ આઠ આઠ ને વચ્ચે ચાર ત્રસનાડીના છે. છે છે
અવતરણ –એવી રીતે ઊર્ધ્વ લેકને વિષે પ્રદેશની વૃદ્ધિના ખાંડુએ કહ્યા એટલે અઠ્ઠાવીશ શ્રેણી પિકી ચૂદ શ્રેણિના કહ્યા, હવે બાકીની ૧૪ શ્રેણીમાં હાનિના ખાંડુએ કહે છે – पुणरवि सोलस दोसुं, बारस दोसुं च तिसु दस तिसुष्टु । छडुसु दुसु चउ खंडुअ, सव्वे चउरुत्तरा तिसया ॥ ८॥
અર્થ – grafa aોસ્ટર રોપું) વળી પંદરમી તથા સોળમી એ બે શ્રેણિને વિષે સોળ સેળ ખાંડુએ છે. (વારા રોકું ) સત્તરમી તથા અઢારમી એ બે શ્રેણિને વિષે બાર બાર ખાંડુઓ છે. (તિલુ રહ) ઓગણીશમી, વશમી, તથા એકવીસમી એ ત્રણે પંક્તિને વિષે દશ દશ ખાંડુએ છે. (નિgz) બાવીશમી, ત્રેવીસમી તથા ચોવીશમી એ ત્રણ પંક્તિને વિષે આઠ આઠ ખાંડુઓ છે. (છ દg ) પચીશમી તથા છવીશમી એ બે શ્રેણિને વિષે છ છ ખાંડુઆ છે અને (કુણુ વડ હંડુ) સત્તાવીશમી તથા અઠ્ઠાવીશમી એ બે શ્રેણિને વિષે ચાર ચાર ખંડુઆ ત્રસનાડીના જ છે. એવી રીતે ઊર્વીલોકની અઠ્ઠાવીશ શ્રેણિના ખાંડુ