________________
પ્રકરણસંગ્રહ. અર્થ:– વંતપુરાવવજ્ઞાળ ) નિ તથા સ્નાતક એ બે વજીને બાકીના ત્રણ પુલાક, બકુશ તથા કુશીલ (રેટિ) દેવલોકમાં ઉપજે ત્યાં તેની સ્થિતિ (1) સ્તક જઘન્ય (ઝિયgg૪) પપમ પૃથત્વ એટલે બેથી નવ પલ્યોપમની હોય અને ઉત્કૃષ્ટથી (s ifમા કુરોપ) જે દેવલોકમાં જેટલી (૩ોસા) ઉત્કૃષ્ટ સ્થિતિ (દોદ) હોય તેટલી (સંત) તે સર્વની હાય. પ૮.
હવે ચદમું સંચમસ્થાન દ્વારા કહે છે – पत्तेअमसंखिज्जा, संजमठाणा हवंति हु चउण्हं । । निग्गंथसिणायाणं, इकं चिय संजमठाणं ॥ ५९ ॥
અર્થ – ) જુલાક, બકુશ, પ્રતિસેવાકુશીલ અને કષાયકુશલ એ ચારના (રેમસંવિના ) પ્રત્યેકના અસંખ્યાતા (સંકામદાર દુવંતિ) સંયમસ્થાન હોય, કારણ કે ચારિત્રમેહનીયના ક્ષપશમનું વિચિત્રપણું છે. સંયમસ્થાન તે અધ્યવસાયની વિશુદ્ધિરૂપ સ્થાનક જાણવા. અસંખ્યાતા કાકાશના જેટલા પ્રદેશ તેટલા સંયમના અધ્યવસાય સ્થાને છે. ( નિસિથાળ ) નિગ્રંથને તથા સ્નાતકને (રુ વિચ) એક એક જ (અંકમઠ્ઠા) સંયમસ્થાન હોય, કારણ કે તેમને ઉપશમ અથવા ક્ષેપક રૂપ એક એક જ અધ્યવસાય છે. બીજા અધ્યવસાય સ્થાન તેના કારણભૂત નથી. ૫૯.
निग्गंथसिणायाणं, तुल्लं इकं च संजमठाणं । पत्तेयमसंखगुणा, पुलायबउसाण ते इंति ॥ ६० ॥
અર્થ– નિતિશાળ) નિન્ય તથા સ્નાતકના (સામા ) સંયમસ્થાન સાથી થોડા અને ( તુ શુ ૨ ) તુલ્ય તેમજ એક એક જ હોય, (પુછાયવરાળ) પુલાક નિગ્રંથ તથા બકુશ નિગ્રંથના (તે જોમવંગુ) તે અધ્યવસાયસ્થાનો પ્રત્યેકે અસંખ્યાતગુણ ( હૃતિ ) છે. એટલે પુલાકના અસં. ખ્યાતા છે અને તે કરતાં બકુશના અસંખ્યાતગુણ છે. ૬૦.
पडिसेवणाकसाईणं, तहेव तत्तो असंखगुणिया य । छण्हं पि य पत्तेयं, चारित्तियपजवाणंता ॥६१॥ दारं १४
અર્થ – તહેવ) તથા વળી (કવળાવવાઉi) પ્રતિસેવન કુશીલ અને કષાયકુશીલના પ્રત્યેકના અધ્યવસાય સ્થાન (તત્તો અમુળિયા ) તેના કરતાં અસંખ્યાતગુણ છે. પશમનું વિચિત્રપણું છે માટે. બકુશ કરતાં પ્રતિસેવનાકુશીલના અસંખ્યાતગુણ છે, તેનાથી કષાયકુશીલના અસંખ્યાતગુરુ છે. (જીરું