________________
શ્રી પંચનિર્ચ થી પ્રકરણ
૨૦૧
અર્થ –() જુલાક, બકુશ, પ્રતિસેવાકુશીલ ને કષાયકુશીલ એ ચાર નિર્ચ (રેતિ અટ્ટ) આઠે કર્મ વેદે. દશ ગુણઠાણ સુધી આઠે કર્મનો ઉદય હોવાથી. (નિ વાળો ફત્ત બોદવષા) નિન્જ મેહનીય વિના સાત કર્મ વેદે. અગિયારમે, બારમે ગુણઠાણે મોહનીયને ઉદય નહિ હોવાથી. (ઇદો વ) સ્નાતક જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મેહનીય અને અંતરાય એ ચાર ઘાતિકર્મ વજીને બાકીના (૪૩ને વેપ૬ ) વેદનીય, આયુષ્ય, નામ અને ગેત્ર એ ચાર અઘાતિકર્મ વેદ. ૭૭.
હવે ત્રેવીસમું ઉદીરણું દ્વાર કહે છે – वेयणीयाउअवजा, पयडीओ उदीरए छ उ पुलाओ। बउसासेवी सत्तट्ट छच्च सत्ताउवजाओ ॥ ७८ ॥
અર્થ –(પુટ્ટા) જુલાકને (જીવાત્તાવા) વેદનીય અને આયુષ્ય વજીને (પથરી કરીનg $ ૩) છ કર્મપ્રકૃતિની ઉદીરણ હોય. ( વડસાસેવા સત્ત શ ) બકુશ અને પ્રતિસેવાકુશીલને સાત કર્મની, આઠ કર્મની અને છ કર્મની ઉદીરણા હોય. સર્વે કર્મની હોય ત્યારે આઠની, આયુષ્ય વિના સાતની અને વેદનીય તથા આયુષ્ય વિના છની ઉદીરણ હોય. (ત્તા વગા) કષાયકુશીલને આયુષ્ય વિના સાતની ઉદીરણા હોય. ૭૮. અને
सकसाओ एयाओ, पंच य वेयाउमोहवज्जाओ । एवं पंच नियंठो, दुन्नि य नामं च गुत्तं च ॥ ७९ ॥
અર્થ –(રસો ) કષાયકુશીલને (વેરામોવા ) વેદનીય, આયુષ્ય અને મેહનીય એ ત્રણ વજીને (થાગ પર જ) આ પાંચ કર્મની ઉદીરણા પણ હાય, (પર્વ પં નિયંત્રો) નિગ્રન્થને એ જ પાંચ કર્મની ઉદીરણ હાય તથા બારમા ગુણઠાણાના અંતમાં (કુત્રિ ૨ ના ૨ ગુપ્ત ) નામ અને ગોત્ર એ બે કર્મની જ ઉદીરણ હોય. ૭૯. ण्हाओ एवं दुन्नि उ, उदीरणावजिओ व सो होइ। दारं २३ चइऊण पुलायत्तं, होइ कसाई अविरओ वा ॥ ८॥
અથ – gો પર્વ ર૬) સ્નાતકને પણ નામ અને નેત્ર એ બે કર્મની જ ઉદીરણું હોય અથવા (વીરાવ િવ તો ઢોર) ઉદીરણવજિત