________________
પ્રકરણસંગ્રહ. જીવની અપેક્ષાએ બકુશાદિ એટલે બકુશ, પ્રતિસેવાકુશીલ અને સ્નાતક સર્વ કાળે હોય છે, કારણ કે મહાવિદેહમાં સર્વદા સંભવે છે. ૯૦. निग्गंथा य पुलाया, इकं समयं जहन्नओ हुंति।। उक्कोसेणं पुण ते, अंतमुहुत्तं चिय हवंति ॥९१॥ दारं २९
અર્થ – નિજધા જ પુછાયા) નિર્ગથ અને પુલાકનો ( રૂક્યું સમર્થ ગg૪ હૃતિ ) જઘન્યથી એક સમયને કાળ હોય છે. ( ૩ોને પુન રે ) ઉત્કૃષ્ટથી તે નિગ્રંથ તથા પુલાક (તમુહુ રિચ દુવંતિ) અંતર્મુહૂર્ત હોય છે. ફેર એટલે કે એકની સ્થિતિના અંતમુહૂર્તથી ઘણાની સ્થિતિનું અંતર્મરહું મેટું હોય. ૯૧. (સંખ્યામાં પુલાક જઘન્યથી એક બે હોય ઉત્કૃષ્ટ સહસ્ત્રપૃથકત્વ હોય પણ સતત કાળ તે અંતર્મુહૂર્ત જ હોય.)
હવે ત્રીશમું અંતરદ્વાર કહે છે – अंतोमुहुतमेसिं, जहन्नओ अंतरं तु पंचण्हं । उकोसेण अवडं, पुग्गलपरिअदृदेसूणं ॥ ९२ ॥
અર્થ – તિ) આ (પંa૬) સ્નાતક સિવાય બાકીના પાંચનું (અને તાં તુ) જઘન્યથી અંતર (મતોમુદુત્ત) અંતર્મુહૂર્તનું હોય. આ અંતર એક જીવની અપેક્ષાએ જાણવું. એક પુલાક પુલાપણું છોડીને જઘન્યથી અંતર્મુહૂર્તમાં ફરીથી પુલાકાણું પામે. એમ પાંચેમાં સમજવું. (૩ ) ઉત્કૃષ્ટથી (ગવદ્ પુજાત્રિશૂળ ) દેશે ઊણું અર્ધ પુદ્ગલપરાવર્તન જેટલું અંતર જાણવું, કારણ કે સમતિ પામેલ જીવ સમકિત પામ્યા પછી ઉત્કૃષ્ટપણે તેટલો જ કાળ સંસારમાં રહે છે. ( અનંતા કાળચક્રનું એક પુદ્ગલપરાવર્તન થાય છે. ) ૯૨. આ એક જીવ આશ્રી ફરીને તે તે નિગ્રંથપણું પામવાને કાળ સમજો.
हायस्स अंतरं नो, समयं तु जहन्नओ पुलायाणं । संखिजगवासाई, उक्कोसगमंतरं तेसिं ॥ ९३ ॥
અર્થ—(rદાયન્ટ્સ ગંત નો) સનાતકને અંતર નથી, કારણ કે સ્નાતક તે અવશ્ય તે ભવે મેક્ષે જ જાય અને સ્નાતકપણું તજીને ફરીથી સ્નાતક થાય ત્યારે અંતર કહેવાય, તે સ્નાતકને નથી તેથી તેને અંતર નથી. એકની અપેક્ષાએ પુલાકાદિકનું અંતર ઉપર કહ્યું છે, હવે અનેકની અપેક્ષાએ અંતર કહે છે -(રામ તુ જો પુરાવા) જુલાકને જઘન્યથી એક સમયનું અંતર