________________
શ્રી નિગેાદ ષત્રિંશિકા પ્રકરણુ.
૨૧૩
હાય. ( પોલ૨ ) ઉત્કૃષ્ટપદ, ( છિિત્ત) છ દિશાની સ્પર્શનાવાળા ( સમથનોમિ ) સમસ્ત-સંપૂર્ણ ગેાળામાં હેાય છે. ( નન્નસ્થ ) ખીજે હાતુ નથી.
વિવેચનઃ—જઘન્યપદ લેાકને અંતે જ્યાં નિષ્કુટ-ખૂણા હાય ત્યાં ાય છે, કારણ કે ત્યાં આવેલ ગેાળાઓમાં ( અસંખ્યાતા નિગેાદના એક ગેાળા થાય છે, તે આગળ કહેશે ) કેટલાકને ત્રણ દિશાની, કેટલાકને ચાર દિશાની અને કેટલાકને પાંચ દિશાની સ્પર્શોના હેાય છે. તેમાંથી જઘન્યપદ ત્રણ દિશાની સ્પર્શનાવાળા ગેાળામાં હાય છે. તેને બાકીની ત્રણ દિશાઓની સ્પર્શના અલાકથી આચ્છાદિત થયેલી હોય છે. અલેાકમાં જીવની ગતિ નહીં હોવાથી ત્યાં જીવા હોતા નથી. આવા આછી સ્પનાવાળા ખડગાળા કહેવાય છે, માટે જઘન્યપદ ત્રણ દિશાની સ્પર્શ - નાવાળા ખડગોળામાં હોય છે.
જે ગોળામાં છ દિશામાં નવા ગોળાને ઉત્પન્ન કરનાર નિગોદરાશિની સ્પર્શના હોય છે તે ઉત્કૃષ્ટપદ કહેવાય છે. આ ઉત્કૃષ્ટપદ સપૂર્ણ ગોળામાં જ હોય છે, પણુ ખડગોળામાં હોતુ નથી. સંપૂર્ણ ગોળા તેા લેાકમધ્યે જ હોય છે, લેાકને છેડે હોતા નથી. ।। ૩ ।
હવે ગ્રંથકાર પ્રતિવાદીને જે શંકા ઉપસ્થિત થઇ શકે એવી શંકા સ્વત: ઉપજાવે છે:—
અવતરણ—ગ્ર ંથકાર પ્રતિવાદી તરફથી શંકા કરતા સતા કહે છે:-~
उक्कोसमसंखगुणं, जहन्नयाओ पयं हवइ किं नु । नणु तिद्दिसिफुसणाओ, छद्दिसिफुसणा भवे दुगुणा ॥ ४ ॥
દુર
અર્થ :—( હ્રદાયાને ચં) જઘન્યપદથી (ઉદ્દોલ અસંવત્તુળ) ઉત્કૃષ્ટપદ અસંખ્યગુણુ (×િ સુ વદ) કેવી રીતે હોય ? કારણ કે (સિદ્દિસિસળો) ત્રણ દિશાની સ્પર્શના કરતાં ( ઇન્રુિસિલના ) છ દિશાની સ્પર્શના સામાન્ય રીતે ( વુશુળા મવે ) અમણી થવી જોઇએ.
વિવેચનઃ—ખડગેાળામાં જઘન્ય પદ્મ કહ્યું તે ખંડગાળાની સ્પર્શીનાં ત્રણ દિશાની છે અને સંપૂર્ણ ગોળામાં ઉત્કૃષ્ટ પદ કહ્યું તેની સ્પર્ધાના છ દિશાની છે, માટે ખમણી થાય પશુ અસંખ્યાતગુણી કેવી રીતે થાય ? વળી જઘન્ય પદે એક આકાશપ્રદેશમાં રહેલ જીવપ્રદેશરાશિની અપેક્ષાએ સર્વ જીવાની સંખ્યા અસંખ્યાતગુણી કહી અને તેથી ઉત્કૃષ્ટપદે જીવપ્રદેશ વિશેષાધિક કહ્યા; માટે તે પણ ( ઉત્કૃષ્ટપસ્થિત જીવપ્રદેશ) તમારા કથન પ્રમાણે જઘન્યપદથી અસંખ્યાતગુણા થાય તે કેવી રીતે ઘટે ? ।। ૪ ।।
હવે આ પાંચમી ગાથામાં તે વિરાધને પરિહાર સમજાવે છે: