________________
શ્રી સમવસરણ પ્રકરણ
રરૂપ
અર્થ :-( : ) પ્રભુ ( પુઘાર્ ) પૂર્વ દિશાના દ્વારે ( સિગ્ન ) પ્રવેશ કરી ( યાદિળ ) ત્રણ પ્રદક્ષિણા કરી (પુન્નમાલળ ) પૂર્વ દિશાના સિંહાસન પર ( નિવિદો ) બેસીને ( પીઢવિયપાલો ) પાદપીઠ પર પગને સ્થાપન કરી ( પમિતિસ્થો ) ‘ નમો તિથલ્લું ’ એમ બેાલી–તીર્થં ને નમસ્કાર કરીને પછી ( ધમ્મૂ ) ધર્મ દેશનાને (જ્જ૬ ) કહે છે. ૧૪.
मुणिमाणिणि समणी, सभवणजोइवणदेविदेवतिअं । कप्पसुरनरिस्थितियं, ठंतिग्गेयाइविदिसासु ॥ १५ ॥
અર્થ :--( અવાવિજ્ઞાપુ ) અગ્નિ આદિક વિદિશાઓને વિષે (āતિ ) પદાએ બેસે છે, તે આ પ્રમાણે—(મુનિ) સાધુએ, (વેળિ) વૈમાનિક દેવીએ અને ( સમળી ) સાધ્વીએ એ ત્રણ પદા પૂર્વ દિશાના દ્વારે પ્રવેશ કરી અગ્નિખૂણામાં અનુક્રમે બેસે છે. પહેલા સાધુ, તેની પાછળ વૈમાનિકની દેવી અને તેની પાછળ સાધ્વી. (એમ અનુક્રમ સર્વત્ર જાણવા.) (સમવળજ્ઞો વળદેવા) ભવનપતિની દેવીએ, જ્યાતિષની દેવીએ અને વાનભ્ય તરની દેવીએ!–એ ત્રણ પદાએ દક્ષિણ દિશાના દ્વારે પ્રવેશ કરી નેૠત ખૂણામાં અનુક્રમે બેસે છે. (લેતિબં) તેના જ ત્રણ દેવે એટલે ભવનપતિ, જ્યાતિષ અને વાનવ્યતર દેવા એ ત્રણ પદા પશ્ચિમ દિશાના દ્વારે પ્રવેશ કરી વાયવ્ય ખૂણામાં બેસે છે, તથા ( જ્વસુજ્ઞરિસ્થિતિય) વૈમાનિક દેવા, પુરુષા અને સ્ત્રીએ, એ ત્રણ પદા ઉત્તર દિશાના દ્વારે પ્રવેશ કરી ઇશાન ખૂણામાં બેસે છે. ( આ રીતે ચાર દિશાની મળીને માર પ`દા સમજવી. તે સ પદા પ્રભુને પ્રદક્ષિણા કરી નમસ્કાર કરીને પાતપેાતાની પદામાં જાય છે. ) ૧૫.
चउदेवि समणी उद्ध-ट्ठिआ निविट्ठा नरित्थिसुरसमणा । इय पण सग परिस सुणं-ति देसणं पढमवतो ॥ १६ ॥ અઃ- ;—માર પદામાંની ( ચડ઼ેવિ ) ચાર પ્રકારની ( નિકાયની ) દેવીએ અને ( સમળી ) સાધ્વીએ ( ઉદૃષ્ટિ ) ઊભી રહે છે અને ( સ્થિત્તુક્ષમળા ) પુરુષા, સ્ત્રીઓ, ચાર પ્રકારના દેવા અને સાધુએ ( વિઠ્ઠા ) બેસે છે. ( 5 ) આ પ્રમાણે ( વમવન્વંતો) પહેલા એટલે અંદરના વપ્રની મધ્યે રહેલી ( પળ સત્ત) પાંચ અને સાત મળીને બાર ( E ) પ`દાએ ( ફેરળ ) પ્રભુની દેશનાને ( ધ્રુતિ ) સાંભળે છે. ૧૬.
इय आवस्यवित्ती- वृत्तं चुन्नीइ पुण मुणि निविट्ठा । दो वेमाणिणि समणी, उड्ढा सेसा ठिआ उ नव ॥ १७ ॥
અઃ—( ફ્રેંચ ) આ પ્રમાણે–ઉપલી ગાથામાં કહ્યા પ્રમાણે ( અવક્ષ્ય