Book Title: Prakaran Ratna Sangraha
Author(s): Kunvarji Anandji
Publisher: Kunvarji Anandji

View full book text
Previous | Next

Page 241
________________ ૨૨૮ પ્રકરણસંગ્રહ. कोडी उक्कोसपयम्मि, बायरजियप्पएसपक्खेवो । सोहणयमित्तियं चिय, कायव्वं खंडगोलाणं ॥३५॥ અ–(૦રાથમિ) ઉત્કૃષ્ટપદને વિષે (વાર) બાદર નિગોદ (નિ) છાના (કોરી) એક કોડ (gu) આત્મપ્રદેશ (vો ) પ્રક્ષેપવા, અને (વંડોઢા) ખંડગોળામાં જીવપ્રદેશોની સંખ્યા ( મિત્તિર્થ) એટલી જ છે તે ઓછી (વિ) નિશ્ચ (ાવ્યું) કરવી એટલે બંને સરખા થશે. વિવેચનઃ–ઉત્કૃષ્ટપદમાં પૂર્વે કહેલ સૂક્ષ્મજીવપ્રદેશ રાશિમાં–હજાર ક્રેડમાં બાદર છવો જે ત્યાં અવગાહ્યા છે, તેના કટિ પ્રદેશ અધિક ગણવા; કારણ કે વિવક્ષિત સૂક્ષ્મનિગોદના ગોળા ઉપર બાદર સો છો અવગાહેલ હોવાથી અને દરેક જીવના લાખ લાખ પ્રદેશ એકેક આકાશપ્રદેશ ઉપર રહેલ હોવાથી કોડ થાય. તેમજ સર્વ જીવરાશિમાંથી એક કોટિનું શોધન કરવું એટલે એક કોડ ઓછા કરવા, કારણ કે ખંડગોળામાં તેટલી સંખ્યા ઓછી છે. અથવા ખંડગોળામાં બાદર નિગોદ તેમજ વિગ્રહગતિવાળા જીના પ્રદેશ નાંખવાથી બધા ગોળા એક સરખા થાય છે, તે પણ ઉત્કૃષ્ટપદને વિષે બાદર સો જીવના એક કોટિ જીવ પ્રદેશ વિશેષ હોવાથી સમગ્ર જીવો કરતાં ઉત્કૃષ્ટપદ વિશેષાધિક જાણવું ૩૫. एएसि जहासंभव-मत्थोवणयं करिज रासीणं । सब्भावओ अ जाणिज ते अणंता असंखा वा ॥ ३६ ॥ અર્થ:–(ggf) એ પૂવે કહેલા (ાણી ) જીવરાશિને (અથવળવં) ઉપનય-સમન્વય (કદારંભળે ) જેમ સંભવે તેમ ( ગ) કરી લેવો. બાકી (સભાવો ૩) યથાર્થપણાથી તો (તે) જી (અiતા) અનંતા અને નિગોદો તથા ગોળાઓ (ાસવા વા) અસંખ્યાતા (કાજs ) જાણવા. વિવેચન –અહીં અર્થનો ઉપનય (સમન્વય) તેના યોગ્ય સ્થાનકે કરવાનો પૂર્વે બતાવેલો છે. તેમાં એક નિગોદમાં જીવ એક લાખ કલખ્યા છે, પણ નિશ્ચયથી અનંતા છે, તેમજ સર્વ જીવો પણ અનંતા છે. નિગોદો કલ્પનાથી લાખ ગણું છે પણ નિશ્ચયથી તે અસંખ્યાતી છે. ગોળાઓ લાખ ક૯યા છે તે પણ નિશ્ચયથી અસંખ્યાતા છે. એ પ્રમાણે સૂક્ષ્મ નિગોદ, બાદર નિગોદ તેમજ ગોળાની અવગાહના સંબંધી વિચાર . ૩૬ ક8 ooooooooooooooooooooooo૦૦૦ oooooooooooooooo૦૦૦૦૦૦૦૦૦૦eo oooooooooooooooooooo ૩૦૦૦ ocee ઇતિ શ્રી ભગવતી સૂત્રના ૧૧ મા શતકના ૧૦ મા ઉદ્દેશામાંથી ઉદ્ધરેલ શ્રી નિગદષત્રિશિકા પ્રકરણ સાથે સમાપ્ત, eeeeeeeeee one oooooooooooooooooooooooo oooooooooooooooooooooooo

Loading...

Page Navigation
1 ... 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312