________________
પ્રકરણસંગ્રહ.
મંડાય તે અસંખ્યાતા અસંખ્યાતા સ્થાનિક સરખા ચાલે, તેથી ત્યાંસુધી સમવિશુદ્ધિ હોય. પછી પુલાક હીન પરિણામે રહી જાય અને કષાયકુશીલ વિશુદ્ધ પરિણામે વધતે વધતો અસંખ્યાતા સ્થાન આગળ ચાલે. પછી કષાયકુશીલ, પ્રતિસેવાકુશીલ અને બકુશ અસંખ્યાતા સ્થાન સાથે ચાલે એટલે સરખી વિશુદ્ધિએ વતે, પછી બકુશ પાછળ રહે એટલે વિશુદ્ધિમાં વધે નહિ. પ્રતિસેવાસુશીલ અને કષાયકુશીલ અસંખ્યાતા સ્થાન સાથે ચાલે, પછી પ્રતિસેવાકુશીલ રહી જાય, કષાયકુશીલ અસંખ્યાતા સ્થાન ચાલે ત્યાર પછી આગળ એક જ ઉત્કૃષ્ટ સંયમસ્થાન નિગ્રંથનું ને સ્નાતકનું આવે. તેથી કષાયકુશીલ તથા પુલાકમાં છઠ્ઠાણવડીઆ સંભવે છે.
અસત્કલ્પનાએ છ વૃદ્ધિહાનિ આવી રીતે સમજવી ૧ સોથી એક સો એક તે અનંતભાગ વૃદ્ધિ. ૨ સોથી એક સે પાંચ તે અસંખ્યાતભાગ વૃદ્ધિ. ૩ સોથી એક સો દશ તે સંખ્યામભાગ વૃદ્ધિ. ૪ થી હજાર સંખ્યાતગુણ વૃદ્ધિ. ૫ સોથી બે હજાર અસંખ્યાતગુણ વૃદ્ધિ. ૬ થી દશ હજાર અનંતગુણ વૃદ્ધિ,
હાનિ ૧ સોથી નવાણુ તે અનંતભાગ હીન. ૨ થી પંચાણુ તે અસંખ્યાતભાગ હીન. ૩ સોથી નેવું તે સંખ્યાતભાગ હીન. ૪ થી દશ તે સંખ્યાતગુણ હીન. ૫ થી પાંચ તે અસંખ્યાતગુણ હીન. ૬ સોથી એક તે અનંતગુણ હીન. बउसासेविनियंठगण्हायाणं हुजऽणंतगुणहीणो। बउसो सठाणसेवगकसाइणं तुल्लग छठाणो ॥ ६३ ॥
અર્થ –(રાણાવિનિઘંટાઇઠ્ઠાણા) બકુશથી, પ્રતિરસેવી કુશીલથી, નિર્ગથથી અને સ્નાતકથી (દુઝSiતગુણહીનો) પુલાક અનંતગુણ હીન હોય. (વડો રાક) બકુશ-સ્વસ્થાન પ્રતિયોગી બકુશ, (સેવા ) પ્રતિસેવીકુશીલ અને કષાયકુશીલની અપેક્ષાએ (તુટ્ટા છેડાને) તુલ્ય હોય તથા છ સ્થાન હીનાધિક પણ હોય. ૬૩.
હવે બકુશનો સ્વસ્થાન તથા પરસ્થાન સંનિકર્ષ આ પ્રમાણે –સ્વસ્થાને એક