________________
શ્રી પંચનિર્ચથી પ્રકરણ.
૧૯૫ ત્તિ ધં) એ છએ નિગ્રન્થના પ્રત્યેકના (વાર્જિત્તપન્નવાગંતા) ચારિત્રના પર્યાય અનંતા છે. ૬૧.
હવે પંદરમું સંનિકર્ષ દ્વાર કહે છે – सठ्ठाणसंनिगासे, पुलओ पुलयस्स पजवहि समो। .. हीणहिओ छठ्ठाणा, परठाणकसाइणो एवं ॥ ६२ ॥
અર્થ–સંનિકર્ષ એટલે પરસ્પર સંયોગ. (સારંનિકા) અહિ સ્વસ્થાનનો સંનિકર્ષ પરસ્પર ( નહિં તો ) પયોની વિશુદ્ધિવડે સમાન હોય છે, ( હીદ ) અવિશુદ્ધ પર્યાયના યોગથી હીન હોય છે તથા વિશુદ્ધતર પયોયના યોગથી અધિક પણ હોય છે. સંનિકર્ષ બે પ્રકારે છે–૧ સ્વસ્થાન સંનિકર્ષ. ૨ પરસ્થાન સંનિકર્ષ. સ્વસ્થાન સંનિકર્ષ એટલે સ્વજાતિમાં એકબીજા સાથે (પુત્ર પુરા ) પુલાકના પુલાક સાથે અને (ારાવાલા) પરસ્થાન એટલે ભિન્ન જાતિ સાથે જેમકે પુલાકનો કષાયકુશીલ સાથે કેવી રીતે સન્નિકર્ષ હોય ? તે બંને પ્રકાર કહે છે
મુલાકનો સ્વસ્થાન સંનિકર્ષ આ પ્રમાણેઃ–પુલાકના પુલાક સાથે સરખા પણું હોય એટલે અમુક અમુક પર્યાયો વિશુદ્ધિમાં સરખા હોય તથા અવિશુદ્ધિમાં હીન પણ હોય એટલે એકથી બીજાના વિશુદ્ધિના પર્યાય ઓછી વિશુદ્ધિવાળા પણ હોય અને વિશેષ વિશુદ્ધિવાળા પણ હોય. એવી રીતે જે હીનાધિક હોય તે (છETr) છ પ્રકારે હીન હોય અથવા છ પ્રકારે અધિક હોય તે (gવં) આવી રીતે– હિનનાં છ સ્થાન
વૃદ્ધિનાં છ સ્થાન ૧ અનંત ભાગ હીન
૧ અનંત ભાગ અધિક ૨ અસંખ્યાત ભાગ હીન
૨ અસંખ્યાત ભાગ અધિક ૩ સંખ્યાત ભાગ હીન
૩ સંખ્યાત ભાગ અધિક ૪ સંખ્યાત ગુણ હીન
૪ સંખ્યાત ગુણ અધિક ૫ અસંખ્યાત ગુણ હીન
૫ અસંખ્યાત ગુણ અધિક ૬ અનંત ગુણ હીન
૬ અનંત ગુણ અધિક એમ સ્વસ્થાને છ પ્રકારે પરસ્પર હીનાધિક હોય. હવે પરસ્થાને આ પ્રમાણે હાય-કષાયકુશીલની અપેક્ષાએ પુલાક સમહીનાધિક છ સ્થાને હોય. એટલે પુલાક કષાયકુશીલથકી હીન વા તુલ્ય વા અધિક હોય. કારણ કે પુલાકના તથા કષાયકુશીલના સર્વ જઘન્ય સંયમસ્થાનક શરૂઆતથી