________________
શ્રી પંચનિથી પ્રકરણ ૫ યથાસૂમ પ્રતિસેવના કુશીલ-જે આ સાધુ તપસ્વી છે એવી પ્રશંસા સાંભળીને સંતોષ પામે-ખુશી થાય તે.
जो नाणदंसणतवे, अणुजुंजइ कोहमाणमायाहिं। सो नाणाइकुसीलो, कसायओ होइ नायबो ॥ २५॥
અર્થ –( નારંગત ) જે જ્ઞાન, દર્શન, તપને (વોમાળનાથાë ) ક્રોધ, માન, માયા સાથે (જુનું ર ) જેડે (તો નાનrફરીયો રાસાયબો દોર ) તે જ્ઞાનાદિ કષાયકુશીલ હોય એમ (નાચણો ) જાણવું. ૨૫.
બીજા કષાયકુશીલના પાંચ પ્રકાર કહે છે – ૧ જ્ઞાન કષાય કુશીલ–જે સંજવલન કષાયવંત પોતાના કેધ માન માયાને વિષે જ્ઞાનને વાપરે છે. ૨ દર્શન કષાય કુશીલ–જે સંજવલન કષાયવંત પોતાના ક્રોધ માન માયાને વિષે દર્શનને વાપરે છે. ૩ તપ કષાય કુશીલ–જે સંજવલન કષાયવંત પોતાના ક્રોધ માન માયાને વિષે તપને વાપરે છે.
चारित्तमि कुसीलो, कसायओ जो पयच्छइ सावं । मणसा कोहाईए, निसेवयं हो अहासुहुमो ॥ २६ ॥
અર્થ – વારિત્તમ કુણીઢો ) ૪ ચારિત્ર કષાય કુશીલ ( 9 ) જે સાધુ ( સાચો ) ક્રોધિત થયે થકે (સાવં પછ) શ્રાપ આપે તે. (કદાસુદુ) ૫ યથાસૂમ કષય કુશીલ ( મારા દાદ) જે મનથી કષાય (નિવચં) સેવે પણ વચનાદિક વિષયમાં વિકાર કરે નહિ તે. (હો) હોય છે. ર૬.
अहवाऽवि कसाएहिं, नाणाईणं विराहओ जो य । सो नाणाइकुसीलो, नेओ वक्खाणभेएण ॥ २७ ॥
અર્થ –(અવવિ) અથવા પણ (વો જ) જે (ક્રાઇf ) કષાયવડે ( નાળામાં વિદt ) જ્ઞાનાદિકને વિરાધક ( નો નારો ) તે જ્ઞાનાદિ કુશીલ જાણો. ( વવવામિટિં) એમાં વ્યાખ્યાનભેદે જ ભેદ જાણવો. (એ વ્યાખ્યાનમાં પ્રકારમાત્રને ભેદ છે, પણ પરમાર્થ ભેદ નથી ) ૨૭.
अन्ने लिंगकुसीलं, तु तवकुसीलस्स ठाणए बिति । निग्गंथो पुण गंथाओ मोहओ निग्गओ जो सो ॥ २८ ॥