________________
૧૮૮
પ્રકરણસ ગ્રહ.
નિગ્રંથ ઉપશાંતરાગી અથવા ક્ષીણુરાગી હાય અને સ્નાતક તા ક્ષીણુરાગી જ હાય. ૩૭–૩૮.
હવે ચાથું કલ્પદ્વાર કહે છેઃ—
पढमो य थेरकप्पो, कप्पाईया नियंठगसिणाया । सकसाओ तिविहो ऽवि य, सेसा जिणथेरकप्पंमि ॥ ३९ ॥ दारं ४
અ:—— ૧૪મો ય થળો) પહેલેા પુલાક નિગ્રંથ સ્થવિરકલ્પી જ હાય, ( વ્પાા નિયંતિળયા) નિગ્રંથ તથા સ્નાતક કલ્પાતીત હાય કારણ કે તેમને સ્થવિરકલ્પાદિક સમાચારી નથી. ( સત્તાઓ તિવિદ્દોષ ૬) કષાય કુશીલ ત્રણે પ્રકારે હાય. એટલે સ્થવિરકલ્પી હાય, જિનકલ્પી હાય તથા કલ્પાતીત એટલે કલ્પ રહિત પણ હાય, કારણ કે છદ્મસ્થ સકષાય તીથંકર કલ્પાતીત હાય. ( ઐસા નિળથöમિ ) ખાકી રહેલા અકુશ તથા પ્રતિસેવા કુશીલ તે સ્થવિરપે તેમજ જિનકલ્પે હાય. ૩૯.
હવે પાંચમું સંયમ દ્વાર કહે છેઃ—
आइमसंजमजुयले, तिन्नि उ पढमा कसायवं चउसु । निग्गंथसिणाया पुण, अहखाए संजमे हुंति ॥ ४० ॥ दारं ५
અર્થ:—( બાર્મસંજ્ઞમનુયઙે) પ્રથમનુ સજમન્નુગલ તે સામાયિક ચારિત્ર તથા ઇંદ્યાપસ્થાપનીય ચારિત્ર એ બે ચારિત્ર (ત્તિત્રિ ૩ ૫મા) પ્રથમના ત્રણ નિગ્રં ́થ પુલાક, અકુશ તથા પ્રતિસેવા કુશીલ હાય.. ( સાવ ૪૩ન્નુ ) કષાય કુશીલ યથાખ્યાત વને બાકીના ચાર ચારિત્ર હાય. ( નિપંસળાવા કુળ) તથા વળી નિગ્રંથ ને સ્નાતક (અદ્દલા સંજ્ઞમે ક્રુતિ ) યથાખ્યાત ચારિત્રે જ હાય, કારણ કે તે એ અનુક્રમે ૧૧ મે, ૧૨ મે અને ૧૩ મે, ૧૪ મે ગુણઠાણે હાય છે. ત્યાં છેલ્લુ યથાખ્યાત ચારિત્ર જ હાય. એવી રીતે પાંચમુ સજમાર કહ્યું ૪૦.
હવે છઠ્ઠું પ્રતિસેવના દ્વાર કહે છેઃ—
मूलुत्तरगुणविसया - पडि सेवासेव उत्तरगुणेसु बाउसो, सेसा पडिसेवणारहिया ॥ ४१ ॥ दारं ६
पुलाए य ।
અર્થ:—(પુજાજ્ ય ) પુલાક તથા પ્રતિસેવના કુશીલ એ એ (મૂળુળ) પ્રાણા તિપાતવિરમણાદિ મૂળગુણ (૩ત્તત્તુળ વિજ્ઞા) અને દવિધ પ્રત્યાખ્યાન આદિ