________________
૧૫૪
પ્રકરણસંગ્રહ.
૪૯ થી ૬૦
* * * * ૩૩ થી ૪૮ કે ૭ ઇ
, ૧ થી ૩૨ , ૮ ,, , , , ,
૧૪ મું ૧૫ મું ગણના દ્વાર ને અ૯૫બહત્યદ્વાર પૂર્વે કહેલા સત્પદ પ્રરૂપણુંદ્વારની પેઠે જાણવું. એવી રીતે ક્ષેત્રાદિ ૧૫ દ્વારે બીજું દ્રવ્યપ્રમાણુદ્વાર કહ્યું. ૧૭.
હવે એક ગાથાવડે ક્ષેત્ર અને સ્પર્શના દ્વાર કહે છે – लोअग्गठिआ सिद्धा, इह बुदि चइय पडिहय अलोए ३ । फुसइ अणंते सिद्धे, सबपएसहि सो सिद्धो ४ ॥ १८॥
અર્થ –ક્ષેત્ર દ્વારે- ર૪ ફુદ્ધિ જઇ) આ મનુષ્ય ક્ષેત્રે સર્વથા શરીરનો ત્યાગ કરીને (ગાટિક સિદ્ધા) લોકના અગ્રભાગને વિષે સિદ્ધશિલા ઉપર રહેલા (હિદ કોઇ ) અલેકથી રેકાએલા છતાં ત્યાં જ રહે છે, કારણ કે અલકમાં ધર્માસ્તિકાય નહિ હોવાથી જીવ ગમન કરી શકતો નથી.
એ પ્રમાણે મૂળ આઠ દ્વારને વિષે ત્રીજું ક્ષેત્રદ્વાર જાણવું ૩. ચોથા સ્પર્શને દ્વારે વિવક્ષિત સમયમાં સિદ્ધ થએલ ( તિ) તે સિદ્ધ (virણે રિજે) અનંતા સિદ્ધોને (પરિ ) પિતાના સર્વ પ્રદેશવડે ( ૬) સ્પશે અને જે તના દશપ્રદેશવડે સ્પશોય તે તેના કરતાં અસંખ્યાત ગુણ જાણવા. એ રીતે મૂલ આઠ દ્વારમાં એથે સ્પર્શના દ્વારા જાણવું. ૪. ૧૮.
जत्थठसयं सिज्झइ, अ उ समया निरंतरं तत्थ । वीस दसगेसु चउरो, दु सेसि जवमाझ चत्तारि ५॥१९॥
અર્થ –હવે મૂળના પાંચમા કાળ દ્વારે ( કૃષ) ક્ષેત્રાદિ પંદરે દ્વારમાં જે જે સ્થાને એક સમયે ઉત્કૃષ્ટ એક સો ને આઠ (
તિરુ) સિઝે (તરંથ) ત્યાં (મદ્દ ૩ રમવા નિરંતર) નિરંતરપણે આઠ સમયને કાળ કહેવો (વીજ ) જ્યાં એક સમયમાં વીશ અથવા એક સમયમાં દશ સિઝે ત્યાં ચાર સમયને નિરંતરપણે કાળ જાણ. (સુરત) બાકીના સ્થાને બે સમયને નિરંતરપણે કાળ જાણો. ( નવજ઼િ ચારિ) યવમધ્યમાં ચાર સમયને નિરંતરપણે કાળ જાણો.
હવે ઉત્તર દ્વાર ૧૫ માં દરેક દ્વારે કેટલા કેટલા સિઝે તે કહે છે –
૧ ક્ષેત્ર --પંદર કર્મભૂમિમાં આઠ સમય સુધી નિરંતરપણે સિઝે. હરિ. વર્ષાદિ ૩૦ અકર્મભૂમિમાં અને અધોકમાં ચાર સમય સુધી નિરંતરપણે સિઝે. નંદન વનમાં, પાંડુક વનમાં અને લવણું સમુદ્રમાં બેબે સમય સુધી નિરંતરપણે સિઝે.