________________
પ્રકરણસંગ્રહ
- ૨ ક્ષાયિક ભાવ-કર્મનો અત્યંત નાશ તે ક્ષય તેનાથી થયેલ તે ક્ષાયિકભાવ. તેના નવ ભેદ છે. કાળઆશ્રી સાદિસપર્યવસિત ને સાદિઅપર્યવસિત જાણુ. - ૩ મિશ્રભાવ અથવા ક્ષાપશમિકભાવ-ઉદયમાં આવેલાના ક્ષયથી તથા અનુદીર્ણ એટલે ઉદયમાં નહી આવેલાના ઉપશમથી થયેલ તે મિશ્રભાવ અથવા ક્ષાપશમિકભાવ. તેના અઢાર ભેદ છે. કાળઆશ્રી સાદિસપર્યવસિત ૧, અનાદિ સપર્યવસિત ૨, અનાદિઅપર્યવસિત ૩. આ ત્રણ ભાંગા આ ભાવને વિષે જાણવા.
૪ આદચિકભાવ–શુભાશુભ પ્રવૃતિઓનું વિપાકા રસ)થી અનુભવવું તે દયિકભાવ. તેના એકવીશ ભેદ છે. આ ભાવને વિષે પણ મિશ્રભાવમાં કહ્યા પ્રમાણે ત્રણ ભાંગા જાણવા.
૫ પારિણામિકભાવ-જીવ અને અજીવન જીવવાદિ સ્વસ્વરૂપને અનુભવવામાં તૈયાર રહેવું તે પરિણામિકભાવ અથવા પોતપોતાની અવસ્થામાં રહેવુ તે પરિણામિકભાવ. આ ભાવના ત્રણ ભેદ છે. આ ભાવને વિષે કાળઆશ્રી ઉપર કહેલ ત્રણ ભાંગા જાણવા. કયા કયા ભાવમાં કાળીઆશ્રી કયા કયા ભાંગા હોય તેનો યંત્ર,
સાદિસપર્ય અનાદિસ- | સાદિઅપ- અનાદિ
વસિત | પર્યાવસિત | યવસિત | પSવચિત | કુલ ભાગા એપથમિક ક્ષાયિક ક્ષાપશમિક
દયિક પારિણમિક
ه
ه
م
مم می
૬ સાન્નિપાતિક–પૂર્વે કહેલા ભાવોના સન્નિપાતથી-સંયોગથી થયેલ તે સાન્નિપાતિક ભાવ. તેના (૨૬) ભેદ છે. તે આવી રીતે -દ્ધિકસંયોગી દશ, ત્રિકસાયેગી દશ, ચતુઃસંયેગી પાંચ, પંચસંગી એક–એ પ્રમાણે (૨૬) ભાંગા જાણવા.
| દ્વિસંયોગી. ૧ આપશમિક ક્ષાયિક ૪પશમિક પરિણામિક ૭ ક્ષાયિક પારિણમિક ૨ આપશમિક ક્ષાપશમિક ૫ ક્ષાયિક ક્ષાપશમિક ૮ ક્ષાપશમિક એદયિક ૩ એપિશમિક દયિક ૬ ક્ષાયિક ઔદયિક ૯ ક્ષાપશમિક પરિણામિક
૧૦ દયિક પરિણામિક