________________
પ્રકરણસંગ્રહ
ભાગમાં (રવિતિ) પૂર્વાદિક ચારે દિશામાં ( સદા ) સહસકૂટ નામના એક એક (બધા મળીને ચાર ) સિદ્ધકૂટ છે, તથા તે સૂચક પર્વતના શિખરના એક હજાર ને છ યેજનના વિસ્તારવાળા ( થ) ચેથા ભાગમાં (દરેક દિશાએ) (અક્ક) આઠ આઠ ફૂટ છે. (બધા મળીને બત્રીશ છે.) તે બત્રીશ દિકકુમારીએનાં સ્થાને છે એમ જાણવું. મધ્યે રહેલા ચાર સિદ્ધકૂટ સહિત તે દરેક દિશામાં નવ નવ કૂટે થાય છે, પણ અંદરના ચાર સિદ્ધકૂટ ઉપર જિનેશ્વરની પ્રતિમાથી સુશેભિત સિદ્ધાયતન છે. તથા તે જ ચોથા ભાગમાં (રિલિ) વિદિશાઓમાં એકેક કુલ (૨૩૨ ૫) ચાર કૂટે છે. તે સર્વે મળીને (૩૬) ( ) સહસ્ત્રકૂટ નામવાળા છે. એટલે તે મૂળમાં (તળેટીમાં) હજાર યેજનના વિસ્તારવાળા છે, મધ્યમાં સાડીસાતસો જન વિસ્તારવાળા છે, શિખર પર પાંચ સો જન વિસ્તારવાળા છે અને એક હજાર યોજન ઊંચા છે. તે ૩૬ ફૂટ ઉપર તથા ચકદ્વીપમાં જમીન પર રહેલા બીજા ચાર કૂટ ઉપર ભુવનપતિ નિકાયની (વત્તા વિવુિમન) ચાલીશ દિકકુમારીઓ પોતાના પરિવાર સહિત રહે છે. ૫૮.
હવે તે પર્વત સંબંધી વિશેષ વિચાર કહે છે – पढमो सीहनिसाई, अद्धजवनिभो अ चउदिसि सिहरे । पन्नाई चउ जिणगेहो, सयाइ चउ चेइआ दुन्नि ॥ ५९॥
અર્થ:-( ) પહેલો માનુષેત્તર નામનો પર્વત (રીનિવા) બેઠેલા સિંહના આકાર જેવો છે, એ માનુષેત્તર પર્વત જ બદ્વીપની દિશા તરફ છિન્નતંક એટલે ઉંચી ભીંતની જે સરખે-સપાટ છે અને પાછળના ભાગમાં શિખરના ભાગથી આરંભીને નીચે નીચે પહોળાઈમાં વધતો વધતો છે. અથવા તે પર્વત (દુનવનિમાં) અર્ધા જવની જેવો છે અથવા જવના અર્ધા ઢગલા જેવો છે. (૨) વળી (સિદ) તે પર્વતના શિખર પર (રવિતિ) ચારે દિશામાં (૪૩ વિદ) ચાર જિનચૈત્ય છે? તે ચે કેવાં છે? તે કહે છે-(v#ા) પચાસ યોજન લાંબા, પચીશ જન પહોળા અને છત્રીશ પેજન ઉંચા એવા ચાર શાશ્વત જિનચૈત્ય રહેલા છે. તથા ( ૪) કુંડલ અને રુચક એ દરેક પર્વતના શિખર પર ચારે દિશામાં (૨૪ ૨૬૩) ચાર ચાર જિનચે છે તે (સવા) સ ાજન લાંબા, પચાસ યોજન પહોળા અને તેર જન ઉંચા છે. ૫૯.
(તિ નવમં વાર છે .) હવે દશમું નંદીશ્વરદ્વીપ સંબંધી દ્વાર કહે છે – तेवढं कोडिसयं, लरका चुलसीइ वलयविखंभो। नंदीसरहमदीवो, चउदिसि चउ अंजणा मज्झे ॥६०॥