________________
શ્રી વિચારસઋતિકા પ્રકરણ
૧૧૧
પહેાળી છે અને પુષ્કરણી વાવેા સેા ચેાજન લાંબી પહાળી અને દશ યાજન ઊંડી છે. આ પર્વત ઉપરની વાવામાં મત્સ્ય વિગેરે જળચર પ્રાણીએ છે, એમ પ્રજ્ઞાપનાના ત્રી પદની વૃત્તિમાં કહ્યુ છે. ચૈત્યવૃક્ષ અને ઇંદ્રધ્વજનું પ્રમાણ જીવાભિગમ ઉપાંગથી જાણી લેવું. આ પ્રમાણે વીશ સિદ્ધાયતાનુ ં સ્વરૂપ ( ટ્રાöનિ નિમિમે) ઠાણાંગ સૂત્રમાં અને જીવાભિગમ સૂત્રમાં કહ્યુ છે. ૬૪.
હવે રતિકર પવતા વિષે કહે છે:—
नंदी विदिसिं चउरो, दसिगसहस्सा पिच्च पाऊहे । झल्लरिसरिस चेइअ, रइकर ठाणंगिसुत्तम्मि ॥ ६५ ॥
અર્થ:—(નંદ્દી) ન ંદીશ્વર દ્વીપની ( વિવિત્તિ રસ્તે ) ચારે વિદિશામાં (ર) ચાર રતિકર પર્વ તા છે, તે પર્વતા પણ (સેક્દ્બ) ચૈત્યા સહિત છે. પ્રવચનસારોદ્વારાદિક ગ્રંથને અનુસારે તેા ચાર વાવેાના આંતરામાં એ બે રતિકર પર્વત રહેલા છે. ( આ પ્રમાણે એક દિશામાં ચાર વાવા હેાવાથી આઠ રતિકર પર્વત છે. એક દિશામાં જેમ છે તેમ જ બીજી ત્રણ દિશામાં હાવાથી સર્વે મળીને ખત્રીશ રતિકર પર્વતા સિદ્ધાયતન સહિત છે. ) હવે પ્રથમ કહેલા ચાર રતિકર પર્વતાનું તથા અન્ય આચાર્ય ના મતે ખત્રીશ રતિકર પર્વતાનું એક સરખુ જ પ્રમાણ છે, તે કહે છે–( વૃત્તિપન્નદલ્લા વિટ્ટુશ્ર્ચ) દશ હજાર યેાજન પહેાળા અને દશ હજાર યેાજન વિસ્તારવાળા એટલે લાંબા, ગાળ, એક હજાર ચેાજન ઉંચા અને એક હજાર યેાજનના ( પારૢ ) ચાથા ભાગે : એટલે અહીસા ચેાજન ભૂમિની અંદર રહેલા છે. તે પર્વતા નીચે ( તળેટીએ ) તથા ઉપર ( શિખરે ) દશ હજાર ચેાજન સરખા પહેાળા હેાવાથી (ક્ષgરિરસ ) અશ્ર્વરી નામના વાજિંત્ર જેવા વર્તુલાકારે છે. આ સર્વ હકીકત ( ટાળવિદ્યુત્તશ્મિ ) ઠાણાંગ સૂત્રમાં કહેલી છે. ૬૫. ( ટીકાવાળી પ્રતમાં ત્રીજા પાદમાં ( અનેઅ) એવા પાઠ છે અને ટીકામાં ચૈત્ય રહિત એમ અર્થ પણ કર્યા છે. )
હવે ઉપર કહેલા સ્થાનથી ખીજા સ્થાનેામાં એટલે ઊર્ધ્વલાક અને અપેાલેાકમાં જે સિદ્ધાયતના છે તેની ઉંચાઇ વિગેરેનું પ્રમાણ કહે છેઃ—
नंदीसरव्व उडुं, पन्नासाई असुरजिणभवणं ।
तयं अर्द्ध नागाइसु, वंतरनगरेसु तयं अद्धं ॥ ६६ ॥
અર્થ:—( નવીસવ્વ ) નંદીશ્વરમાં રહેલા ચેત્યાની જેમ ( X ) ઉર્ધ્વ લેાકે દેવલાકમાં રહેલા સિદ્ધાયતના સા ચેાજન લાંબા, (પન્નાલાદું) પચાસ યેાજન પહેાળા તથા ખેતેર ચેાજન ઉંચા છે. પરંતુ ત્રણ ત્રણ દ્વારવાળા છે, ( અનુત્તજ્ઞળમવળ )