________________
શ્રી વિચારપ ચાશિકા પ્રકરણ.
૧૩૫
વિસ્તરા :—જુમ્મા એટલે રાશિ ( સમુદાય ) કહેવાય છે. કડ વિગેરે શબ્દો સાથે જુમ્મા શબ્દ જોડવાથી કડજુમ્મા વિગેરે ચારે જુમ્મા થાય છે. કાઇ પણ રાશિમાંથી ચાર ચાર કાઢી લેતાં (ચારે ભાંગતાં) ચાર, ત્રણ, એ અથવા એક બાકી રહે તે ચારેનુ સ્વરૂપ આ પ્રમાણે-એક જીવ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય તથા લેાકાકાશ તે દરેકના પ્રદેશે! અસ ંખ્યાતા છે અને પરસ્પર તુલ્ય છે. તેની અસત્ કલ્પનાએ વીશની સંખ્યા સ્થાપીએ, તેમાંથી ચાર ચાર કાઢતાં બાકી ચાર જ રહે છે તેને આગમ ભાષાવડે કડજુમ્મા કહેવાય છે. ૧. તથા અસંખ્યાતી ઉત્સર્પિણી અને અવસર્પિણીને વિષે જેટલા સમયેા છે, તેટલા સાધર્મ તથા ઈશાનકલ્પને વિષે દેવતાઓ છે. તેની અસકલ્પનાએ ત્રેવીશની સ ંખ્યા સ્થાપીએ, તેમાંથી ચાર ચાર લેતાં ( ચારે ભાંગતાં ) બાકી ત્રણ જ રહે છે તેથી તે ત્રેતાનુમ્મા કહેવાય છે. ૨. એક એક આકાશપ્રદેશને અવગાહીને અનંતા પરમાણુ સુધીના સ્કા રહેલા છે, તેની અસત્કલ્પનાએ કરીને ખાવીશની સંખ્યા સ્થાપીએ, તેમાંથી ચાર ચાર લેતાં બાકી એ જ રહે છે માટે તે દાવરન્નુમ્મા કહેવાય છે. ૩. તથા પર્યાપ્ત ખાદર વનસ્પતિ ૧, બાદર પર્યાપ્ત ૨, અપર્યાપ્ત અંદર વનસ્પતિ ૩, બાદર અપર્યાપ્ત ૪, બાદર ૫, સૂક્ષ્મ અપર્યાપ્ત વનસ્પતિ ૬, સૂક્ષ્મ અપર્યાપ્ત ૭, સૂક્ષ્મ પર્યાપ્ત વનસ્પતિ ૮, સૂક્ષ્મ પર્યાપ્ત ૯, સૂક્ષ્મ ૧૦, ભવ્ય ૧૧, નિગેદના જીવા, ૧૨ વનસ્પતિના જીવે ૧૩, એકેન્દ્રિય ૧૪, તિર્યંચ ૧૫, મિથ્યાષ્ટિ ૧૬, અવિરતિ ૧૭, સકષાયી ૧૮, છદ્મસ્થ ૧૯, સંયેાગી ૨૦, સંસારી જીવા ૨૧ તથા સર્વ જીવા ૨૨-એ બાવીશ જીવરાશિએ આઠમે મધ્યમ અનતાઅન તે છે; તા પણ અસત્કલ્પનાએ કરીને તેની પચીશની સંખ્યા સ્થાપીએ, તેમાંથી ચાર ચાર લેતાં બાકી એક રહે છે, માટે તે કલિયુગ જુમ્મા કહેવાય છે. આ જીમ્માઆનુ કાર્ય –પ્રયાજન (ઉપયાગ ) સૂત્રથી જાણી લેવું, અહીં તે તેનું સ્વરૂપ માત્ર જ દેખાયુ છે. ધૃતિ અષ્ટમ વિચાર.
હવે પૃથ્વી આદિકના પરિમાણુને નવમે વિચાર કહે છેઃ—
ध ज व स परिव बि ति च समुन
पणथ ज ख नाभ व रवि न सु स पमुति अ । जगनभप ध अ इगजिय
अि निसि नि वजी स पु अ भ अ पर वणका ॥ ५० ॥
ध
અર્થ:—( ૪ ) ધરા–પૃથ્વી ૧, ( ૬ ) જળ ૨, ( ૬ ) વહ્નિ-અગ્નિ ૩, ( સ ) સમીરણ-વાયુ ૪, ( પર = ) પત્તિ-પ્રત્યેક વનસ્પતિ ૫, ( વિ ) દ્વઇંદ્રિય ૬, (તિ ) ત્રીંદ્રિય ૭, (૪) ચતુરિંદ્રિય ૮, ( સમુ ન ) સમૂઈિમ નર-મનુષ્ય ૯, ( પળ થ) પંચે: