________________
પ્રકરણસંગ્રહ ગૃહત્યને એટલે ઘર-દેરાસરને વિષે રહેલી એમ (વા હિમા) જે જે જિનપ્રતિમાઓ છે, તેઓના દેહનું પ્રમાણ ( ર) ઉત્કૃષ્ટથી (પંaધપુર) પાંચ સો ધનુષનું અને જઘન્યથી ( નવ ૪ અંgટરમાં ) યાવત્ અંગુષ્ઠના પર્વ જેટલું હોય છે. તે અશાશ્વતી પ્રતિમાઓ ( દુહોસ્ટિહીં ) ઘણા લાખ કોટિ કોટિ છે. ( તા ) તે (૩) તથા પૂર્વે કહેલી શાશ્વતી પ્રતિમાઓ, (ર) તે સર્વને ( ૬ ) હું (ત્રિય) નિશ્ચ (માવો) ભાવથી (મ) સમકાળે જ (fમસિ) મસ્તકવડે પ્રણામ કરું છું, ( રસિ ) સુગંધી જળવડે સ્નાન કરાવું છું, (પૂમિ) ચંદન અને પુષ્પાદિકવડે પૂજા કરું છું (ાજિ) તથા મનવડે ધ્યાન કરું છું. એ પ્રમાણે ચિતવવું. ૫, ૬, ૭. ઈતિ પ્રથમ પ્રતિમાદ્વાર, હવે ઈર્યાપથિકી મિથ્યાદુષ્કૃત નામનું બીજું દ્વાર કહે છે.– चउदसपय अडचत्ता, तिगहिअतिसइ सयं च अडनउअं। चउगइ दसगुण मिच्छा, पण सहसा छ सय तीसा य ॥८॥
અર્થ –(૦૨૬૪૫૪) નરકને વિષે જીવના ચેદ પદ-ભેદ, (મહા ) તિર્યંચને વિષે અડતાળીશ ભેદ, (
તિહાતિર૬) મનુષ્યને વિષે ત્રણ સો ને ત્રણ ભેદ તથા ( ૪ સદન૩) દેવતાઓને વિષે એકસો અઠ્ઠાણુ ભેદ-એ પ્રમાણે (૩૬) ચારે ગતિમાં ઉત્પન્ન થતા જીવના કુલ પાંચસે ને ત્રેસઠ (૫૬૩) ભેદે છે. તેને ઈર્યાપથિકી દંડકની સાતમી સંપદામાં કહેલા અભિહતા વિગેરે (સરળ) દસ પદવડે ગુણવાથી (તા) પાંચ હજાર ( છ રથ તા ૨) છસો ને ત્રીશ (૫૬૩૦) (બિછા) મિથ્યા દુષ્કૃતના સંક્ષેપથી ભેદ કહેલા છે. ૮
એ પ્રમાણેના જીવભેદો શી રીતે થાય છે તે વિસ્તારથી કહે છે – नेरइआ सत्तविहा, पजत्तापजत्तणेण चउदसहा । अडचत्ताइ संखा, तिरिनरदेवाण पुण एवं ॥ ९ ॥
અર્થ -(રવિઠ્ઠ) રત્નપ્રભા પૃથ્વી આદિ સાત ભેદે કરીને (રૂા) નારકીઓ સાત પ્રકારના છે, તેઓ (જ્ઞાન ) પર્યાપ્ત અને અપર્યાપ્ત એવા બે ભેદવાળા હોવાથી (વડલા ) ચાર પ્રકારના થાય છે. (પુ) તથા (તિરિ, તિર્યંચ, () નર અને (વાળ) દેવના ( વાદ ) અડતાળીશ વિગેરે ભેદની (સંતા) જે સંખ્યા કહી છે તે (વિં) આ પ્રમાણે થાય છે. ૯.
भूदग्गिवाउणंता, वीसं सेसतरु विगल अट्ठव । . गब्भेयर पजेयर, जल थल नह उर भुआ वीसं ॥१०॥